Your Moonsign Janam Rashi This Week –
18th November, 2017 – 24 November, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કુટુંબીક વ્યક્તિનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય બાબતમાં અચાનક ફાયદો મળશે. મળેલા ધનને ઈનવેસ્ટ કરજો. જે બાબતમાં ફાયદો મળતો હશે તે બાબત પહેલા કરજો. નવા કામકાજ કરી શકશો. કામકાજ કરતા હશો ત્યાર માન-ઈજ્જત વધી જશે. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

Jupiter rule has your family members supporting you. You might earn sudden financial profits, so make sure you invest. Complete profitable tasks first. Start a new venture. You will earn a lot of respect at your workplace. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 18, 21, 22, 23

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા નવ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી કોઈપણ જાતનું રીસ્ક હાથમાં લેવાની ભુલ કરતા નહીં. શનિ તમને બેદરકાર બનાવી દેશે. તેથી તમારા કામનો કોઈ વિશ્ર્વાસ નહીં કરે. અંગત વ્યક્તિ તમારી વાત નહીં માને. 26મી પછી તેજ વ્યક્તિ તમારી વાત સાંભળશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.

With nine days left under Saturn’s rule, avoid unnecessary risks. Calm your restlessness and focus on work. Don’t feel let down if an important person does not listen to you – this situation will change post the 26th. Pray ‘Moti Haptan Yasht’ every day without fail.

Lucky Dates: 20, 21, 22, 24

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજ અને કાલનો દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસમાં લેતીદેતીના કામો પૂરા કરી લેજો. 20મી પછી 36 દિવસ માટે શનિની દિનદશા તમને ખુબજ હેરાન કરશે. તમને તમારા પોતાના પર વિશ્ર્વાસ નહીં રહે. ખાવાપીવામાં બેદરકાર રહેશો તો બીમાર પડશો. શનિ તમને ચારે બાજુથી પરેશાન કરી મુકશે. તેથી રોજના ભણતરની સાથે ‘માટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 22, 23 છે.

With Mercury’s rule ending in two days, complete your financial transactions. From the 20th, Saturn rules you for 36 days. Be confident and pay attention to your eating habits. With your daily prayers, pray the ‘Moti Haptan Yasht’ as well.

Lucky Dates: 18, 19, 22, 23

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા લીધેલા ડિસીઝન ચેન્જ નહીં કરો. તમારા બધાજ કામ બીજા કરતા પહેલા પૂરા કરી શકશો. ઘરવાળા કે આજુબાજુવાળાનો સાથ મળતો રહેશે. કોઈ જગ્યાએ ફસાઈ જશો તો બુધ્ધિબળ વાપરીને બહાર નીકળવાનો રસ્તો શોધી લેશો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

Mercury rules over you will 19th December, calling for firmness in your decisions. You will complete your tasks beforehand. Family members and close people will be supportive. You will find solutions to any crises using your strength and wisdom. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 19, 20, 21, 24


LEO | સિંહ: મ.ટ.

05Leo

દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈપણ કામ વિચાર કર્યા વગર કરતા નહીં. મંગળ તમને ઓવર કોન્ફિડન્સમાં લાવી તમારા કામને બગાડી નાખશે. ઘરની વ્યક્તિ સાચુ કહેવાથી વધુ દુ:ખી થઈ જશે. રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 22, 23 છે.

This is the last week under the rule of Mars – drive carefully. Think twice before doing anything and do not be over confident. Be honest with family members for their own good. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 18, 22, 23

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લા 10દિવસ તમારા મગજને શાંત રાખવાથી સારા કામ કરવામાં મદદગાર થશે. જે પણ કામ કરતા હશો તેમાં સફળતા મળશે. ઉતરતી ચંદ્રની દિનદશા વડીલવર્ગની સાથે સારા સારી રહેશે. મિત્ર મંડળમાં તમારા મનની વાત કહેવાની ભૂલ કરશો તો પણ તમારી વાત કોઈ નહીં માને. રોજ 34મુ નામ ‘યા બેસ્તર’ના 101 વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 23 છે.

Calmness over the next ten days will lead to success in all endeavours. The descending Moon brings you closer to elders. It is possible that friends may not believe you even if you speak from the heart. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 19, 20, 21, 23


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમને મુસાફરીમાં જવાના ચાન્સ મળતા રહેશે. ઘરનું વાતાવરણ આનંદભર્યુ તથા શાંતિ ભરેલું હશે. ચંદ્રની કૃપાથી જે પણ કામ કરશો તેમાં કોન્ફિડન્સ ખુબ જ સારો રહેશે. તમારા કામમાં જશની સાથે ધન પણ મેળવી લેશો. નવા કામકાજમાં સફળતા મળશે. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.

The Moon’s rule till 26th December brings a travel opportunity. Home will be peaceful and happy. You will handle work confidently, resulting in success and profits. New ventures will be fruitful. You will find a way out of financial situations. Pray ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 18, 22, 23, 24

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

સુર્યની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી ડિસેમ્બર સુધીમાં તબિયતની ખાસ સંભાળ રાખજો. સુર્ય તમારા પ્રેશરને વધારી દેશે. મોટી ઉંમરના વ્યક્તિને આંખની તકલીફ થવાના ચાન્સ છે. તમારા અગત્યની ચીજ વસ્તુ સામે હશે તો તે દેખાશે નહીં. સરકારી કામોમાં સફળતા નહીં મળે. બેન્ક અકાઉન્ટના કામમાં ધ્યાન આપજો. વડીલવર્ગની ચિંતા સતાવશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

Sun’s rule till 6th December calls for health cautions, especially those with blood pressure. Seniors need to take care of their eyes. Oversight is likely so be alert. Avoid government related work. Pay attention to financial transactions. Take care of the health of your elders. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 19, 20, 21, 24


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી મોજશોખના દાતા શુક્રની દિનદશા ચાલશે. વધુ પડતો ખર્ચ કરવા છતાં તમને નાણાકીય અગવડ નહીં આપે. મિત્રોને મદદ કરવામાં પાછી પાની નહીં કરો. ફસાયેલા નાણા પાછા મેળવવા માટે થોડીઘણી ભાગદોડ કરવી પડે તો કરી લેજો. કામકાજ વધારવા માટે ગામ પરગામ જવાથી ફાયદામાં રહેશો. શુક્ર તમને દરેક બાબતમાં ખુશ રાખશે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 18, 20, 22, 23 છે.

Venus rules you till 16th December ensuring no financial crunch inspite of expenses. Help your friends. Work harder to get back your money. Travel for business indicated. You will be happy. Pray to ‘Behram Yazad’ without fail.

Lucky Dates: 18, 20, 22, 23

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા તમને દરેક બાબતમાં આનંદ પ્રેમ આપીને રહેશે. તમારા મનપસંદ વસ્તુ લેવામાં સફળ થશો બીજાની મદદ કરી તેને પ્રેમથી જીતી લેશો. ઓપોઝિટ સેકસની ડિમાન્ડ પુરી કરવામાં મુશ્કેલી નહીં આવે. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. રોજબરોજના કામમાં આનંદ મળશે. અચાનક ફાયદા મળતા રહેશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

Venus rule till 14th January brings in joy and love in your life. You will make desired purchases. You will win over other people with your loving, helpful nature. You will please friends of the opposite gender. A good week financially. Routine work brings happiness. Unexpected profits indicated. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 19, 20, 21, 24

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારાથી નાની ભૂલો થતી રહેશે. બીજાનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. ઘરવાળા તમને જરાબી સાથ સહકાર નહીં આપે. નેગેટીવ વિચાર ખૂબ જ આવશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે તમારી વસ્તુ કે નાણા મેળવવામાં સફળ નહીં થાવ. કોઈની જવાબદારી પોતાના માથા પર લેવાની ભુલ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 18,19, 22, 23 છે.

Rahu’s rule till 6th December calls for caution at work. Avoid helping others at the cost of your well-being. Your family members might not be supportive but stay positive. You might feel restless and will have to work harder to achieve what you desire. Avoid taking on others’ responsibilities. Pray ‘Maha Bokhtar Nyaish’.

Lucky Dates: 18, 19, 22, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયુંજ ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી બન્ને એટલા ચેરીટીના કામો કરી લેજો. જો કોઈ વડીલવર્ગની સેવા કરવાનો ચાન્સ મળે તો તે ગુમાવી દેતા નહીં. થોડીગણી રકમને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવાથી ખરાબ સમયમાં કામમાં આવશે. ગુરૂ તમારા વિચારોને સારા રખાવશે. ધણી ધણીયાણીમાં પ્રેમ વધી જશે. વધુ સુખી થવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.

In your last week under Jupiter’s rule, indulge in charity. Serve the elderly. Save and invest money for the future. Stay positive Love between spouses will increase. Pray ‘Srosh Yasht’ to stay blessed.

Lucky Dates: 20, 21, 22, 24

Leave a Reply

*