Your Moonsign Janam Rashi This Week –
02 June, 2018 – 08 June, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની કૃપાથી મનમાં શાંતિ રહેશે. તમે જે પણ ડિસીઝન લેશો તેમાં ચેન્જ નહીં કરો. તમે તમારા બધાજ કામ સફળ બનાવશો. મુસાફરીનો ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી ઘરની વ્યક્તિને જરાબી નારાજ થવા નહીં દો. 25મી જૂન સુધી થોડી રકમ બચાવી ઈનવેસ્ટ અવશ્ય કરજો. 101નામ […]