વરસાદમાં ગોવાની ટ્રીપ

મહેરબાઈને વરસાદમાં ગોવા જવું ખૂબ ગમતું તેથી દર વર્ષે દસ સિનિયર સિટીઝનના કપલ સાથે તેઓ ગોવા ટ્રીપ જતા. વરસાદને માણવા જેને તેઓએ સુખની જાત્રા એમ નામ આપેલું હતું. આ વરસે પણ જવાનું નકકીજ હતું પણ વરસાદના દેવતાઓએ મુંબઈમાં પૂર લાવ્યું હતું. બધાજ કપલો ફોન કરી પૂછતા હતા કે ‘જવાસે કે નહીં?’ ‘કોઈ પ્લેન જશે કે […]

અર્દી બહેસ્ત-સત્યના મૂર્ત સ્વરૂપ, પ્રમાણિક અને ઈશ્ર્વરી કૃપા

આ અઠવાડિયે સોમવારે 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત રોજ અને અર્દીબહેસ્ત માહ છે. જ્યારે રોજ અને માહ બન્ને સુસંગત-એકીસાથે આવે ત્યારે તેને પરબ કહેવાય છે. અર્દીબહેસ્ત એ જરથોસ્તી કેલેન્ડરનો બીજો મહિનો છે. આ મહિનાની ઉજવણી, સત્ય, ઈમાનદારી, ઈશ્ર્વર પ્રત્યે શ્રધ્ધા, દરદ મટાડનાર તરીકે થાય છે. અર્દીબહેસ્ત એટલે અમેસાસ્પંદ અથવા અમેસાસ્પેન્તા તરીકે પણ ઓળખાય છે. જે […]

ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને દિનશા તંબોલીએ કરેલી મધ્યસ્થી 15મી સપ્ટેમ્બર 2017ને દિને ઉદવાડા મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ઉદવાડા સ્ટેશનથી ફિરોઝપુર જનતામાં ચઢતી વખતે પગ સ્લીપ થતા ટ્રેનની નીચે ટ્રેક પર સરકી જતા દુ:ખદ અકસ્માત થયો હતો. તેમના પગને સખત ઈજા થઈ હતી. તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પગને સખત ઈજા […]

જાલેજરની બાનુ રોદાબે

પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું […]

એકસવાયઝીના રૂસ્તમ’સ રોકસ્ટારે બાન્દરામાં સિનિયર સિટીઝનો માટે સાંજની કરેલી ગોઠવણી

10મી સપ્ટેમ્બર 2017ને દિને બાન્દરામાં આવેલા તાતા બ્લોકસના જામાસ્પ તાતા પેવેલિયનમાં બાન્દરાના એકસવાયઝીગુ્રપના રૂસ્તમ’સ રોક સ્ટારે (આરઆર)એ સિનિયર સિટીઝનો માટે સુપર 60સાંજની ગોઠવણી કરી હતી. આરઆરના વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ પાંચથી પંદર વર્ષના  બાળકો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થયા પછી કાર્યક્રમમાં આવેલા 72 સિનિયરોને નાસ્તો પિરસવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાન્ડ પેરેન્ટસ […]

LOLT Holds ‘Kalpataru – A Musical’

Light of Life Trust (LOLT), an NGO established in 2002 by Villy Doctor, in partnership with Flowering Tree, Inc. USA, organised a musical dance drama, ‘Kalpataru – A Musical’, on 9th September, 2017, at Sophia Bhabha Auditorium, Mumbai. Directed by Artscape Production, performances were by talented, underprivileged children from rural areas, who were trained under LOLT’s Anant Program, with the aim of fostering […]