Your Moonsign Janam Rashi This Week – 25 June To 1 July

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Ariesતમને આજથી મંગળની દિનદશા શ‚ થયેલી છે. તેથી તમારા ગુસ્સા ઉપર કાબુ નહી રહે નાની વાતમાં મગજનો ક્ધટ્રોલ ગુમાવી દેશો. તેના કારણે તબિયત બગડી જશે. હાલતા ચાલતા પડવાના બનાવ બનશે. તમા‚ં ધ્યાન એક જગ્યાએ નહી રહે તેનાથી વધુ પરેશાન થશો. ઘરવાળાની સાથે મતભેદની સાથે ઝગડો પણ થઈ શકે છે. રોજ ભૂલ્યા વગર ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૩૦ ને ૧ છે.

Mars is ruling over you from today. You will not be able to control your temper. Small things will make you angry. Because of your anger your health will get spoilt. You might fall down while walking. You will not be able to focus on one particular thing and that will trouble you even more. There might be fights in the house. Pray ‘Tir Yasht’ everyday without fail.
Lucky Dates: 25, 26, 30, 1.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus૨૬મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી મનને શાંતિ મળશે. કોઈ પણ કામ સમજી વિચારી કરજો. તમારા કામમાં યશ મળશે. નાણાંકીય બાબતમાં મુશ્કેલી નહી આવે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ગામ પરગામ જવાથી કામ સારી રીતે કરી શકશો તેમ જ મનની શાંતિ મેળવશો. હાલમાં રોજ ભૂલ્યા વગર ૩૪મું નામ ‘યા  બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૫ થી ૨૮ છે.

Moon will rule over you till the 26th of July. You will get peace of mind. Think wisely before you act. You will get success in all your endeavors. You won’t have any problem in financial matters. You will get a chance to travel, which will help you completing your work better. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 25, 26, 30, 28.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Geminiસૂર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી બાબતમાં મુશ્કેલી આવી શકે છે. તમારી સાથે કામ કરનાર વ્યક્તિ સાથ સહકાર નહી આપે. ઉલટા તમારા વિ‚દ્ધ કામ કરશે. બની શકે તો દરેક બાબતમાં એડજસ્ટ કરવાથી તમે નુકસાનીમાંથી બચી શકશો. વડિલ વર્ગની તબિયતની સંભાળ લેજો. ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૬, ૨૮, ૩૦ ને ૧ છે.

Sun is ruling over you. There might be problems in government related work. Your colleagues might not help you at all. They will work against you. Adjust as much as possible as that might save you from losses. Take care of your elders. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 26, 28, 30, 1.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancerશુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને નવા નવા વિચારો આવતા રહેશે. હાલમાં જે વિચાર કરો તેને અમલમાં મૂકી દેજો. ધન માટે સારો સમય છે. અચાનક ધનલાભ મળતા રહેશે. ઓપોઝિટ સેક્સનો ભરપૂર ફાયદો ઉપાડી શકશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ રહેશે. હાલમાં દરરોજ ભૂલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૫, ૨૭, ૨૯ ને ૧ છે.

Mars is ruling over you from today. You will not be able to control your temper. Small things will make you angry. Because of your anger your health will get spoilt. You might fall down while walking. You will not be able to focus on one particular thing and that will trouble you even more. There might be fights in the house. Pray ‘Tir Yasht’ everyday without fail.
Lucky Dates: 25, 27, 28, 1.


LEO | સિંહ: મ.ટ.

05Leoતમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી  મિત્રો તરફથી ભરપૂર પ્રેમ અને ફાયદો મળશે. મનને જે ગમશે તે કરવામાં આનંદ મળશે. લીધેલા ડિસિઝનમાં ફેરફાર નહી કરી શકો. મહેનત કરવાથી મનગમતા સાથી મેળવવામાં સફળ થશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. હાલમાં દરરોજ ભુલ્યા વગર  ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૯ ને ૧ છે.

Venus is ruling over you. You will get a lot of benefit and love from your friends. You will love doing the work that makes you happy. You won’t be able to change your decisions. With a little hard work you will be able to find the person you want. You will get a chance to travel. Pray ‘Behram Yazad’.
Lucky Dates: 26, 27, 29, 1.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo૫મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી ખોટુ પરાક્રમ ન થાય તેની સંભાળ  રાખજો. કોઈપણ બાબતમાં સમજ્યા, વિચાર કર્યા વગર આગળ વધતા નહી. નાણાંકીય મુશ્કેલી વધી જશે. આવકના ઠેકાણા નહી રહે તેની સામે ખર્ચ ખૂબજ વધુ થશે. તમારા સ્વભાવમાં પણ ચેન્જિીસ આવ્યા કરશે. રાહુને કારણે અચાનક તબિયત બગડી જશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૨૮ ને ૩૦ છે.

Rahu will rule over you till the 5th of July. Be careful not to make mistakes. Do not go ahead with any work without proper thought. Financial crisis will increase. Your income will be very less in comparison to your expenses. There will be changes in your nature. Due to Rahu you might suddenly fall ill. To pacify Rahu pray ‘Mahabokhtar   Niyash’.
Lucky Dates: 25, 26, 28, 30.


LIBRA | તુલા: ર.ત.

07Libraરાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામ પૂરા કરવામાં પરેશાની આવશે. ચાલુ કામમાં મુશ્કેલી વધતી જશે. તમારા દુશ્મનો વધી જશે તમારી મદદગાર વ્યક્તિ દૂર થઈ જશે. મિત્રો પણ નારાજ થશે. સ્વભાવે ચિડિયા થઈ જશો. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૮ થી ૧ છે.

Rahu is ruling over you. There will be problems in finishing the smallest of jobs. There will be problems in your daily work. Your enemies might increase and you won’t get help. Your friends will not speak to you for a while. You might be irritated at times. Pray ‘Mahabokhtar Yasht’.
Lucky Dates: 28, 29, 30, 1.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioતમારી રાશિના માલિક ગ્રહ મંગળના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી કરેલી મહેનતનું ફળ તમને મળીને રહેશે. બીજાનો સાથ સહકાર મળશે. ગુ‚ની કૃપાથી નાણાંકીય સ્થિતી સારી રહેશે. પાક પરવરદેગારની મહેરબાનીથી દરેક કામમાં લાભ મળતા રહેશે. ફેમિલીમાં આનંદ રહે તે માટે હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૫, ૨૭, ૨૮ ને ૧ છે.

Venus is ruling over you. You will get the fruits of your labour. You will get other peoples help. With the grace of Jupiter you will be well of financially. With the grace of God you will get profit in every work. To bring happiness in your family pray ‘Sarosh Yasht’.
Lucky Dates: 25, 27, 28, 1.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusતમને ગુ‚ની દિનદશા શ‚ થઈ છે ૨૪મી ઓગસ્ટ સુધી ચેરેટીઝના કામ કરી શકશો. જાણતા અજાણતા તમારા હાથથી ભલાઈના કામ થતા રહેશે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર નીકળશો. ફેમિલીમાં આનંદ રહેશે. ઘરમાં સારા પ્રસંગ કે પૂજાપાઠ કરવાનું મન થશે. ગુ‚ની કૃપા મેળવવા માટે આજથી ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૨, ૧૪, ૧૬ ને ૧૭ છે.

Jupiter is ruling over you. Till the 24th of August you will be able to carry out charitable work. You might do good to others even without knowing. You will ve able to come out of financial crisis. There will be happiness in the family. You might want to carry out the celebration or a prayer ceremony in the house. To get the blessings of Jupiter pray ‘Sarosh Yasht’ everyday without fail.
Lucky Dates: 25, 27, 28, 2.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornશનિની દિનદશાનો એક મહિનો પસાર કરવાનો બાકી છે. તમને નાનામાં નાના કામ કરવામાં ખૂબ જ આળસ આવશે. કોઈ કામ સમય ઉપર પૂરા નહી થાય. જેબી કરશો તેમાં સંતોષ નહી મળે. નાની બાબતની અંદર ઈરીટેટ થઈ જશો. સાંધાના કે માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. હાલમાં દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભૂલતા નહી.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૩૦ ને ૧ છે.

Saturn is ruling over you for the next one month. You will be lazy to do the smallest of things. You won’t be able to complete any work on time. You won’t be satisfied in any of your undertakings. You will be irritated all the time. You will be troubled by joint pains or headaches. Pray ‘Moti Haptan Yasht’ everyday without fail.
Lucky Dates: 25, 26, 30, 1.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusમિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી  દરેક કામો પ્લાન બનાવીને સારી રીતે કરવામાં માનશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહેવામાં કોઈબી બાબત રોકાવી નહી શકે. નાણાંકીય મુશ્કેલીને દૂર કરવા માટે સીધો ઉપાય મળી આવશે. નાના નાના ફાયદા મળતા રહેશે. કામકાજની માટે ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૯ ને ૧ છે.

Mercury will rule over you till the 25th of July. You will be able to use your strength and intelligence to complete your work. Your respect will increase in your daily work. You will have to do a little running about to get your wealth. Save some money. Pray ‘Meher Niyaish’.
Lucky Dates: 26, 27, 29, 1.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Piscesતમને બુધની દિનદશા શ‚ થયેલી છે તેથી તમે ઓછું કામ કરીને ધન વધુ કમાવી શકશો. બીજાના કરતા સારી રીતે વિચાર કરી શકશો. માથા ઉપરનો બોજો ઉતારવામાં સફળ થશો. નવા કામ કરવાની તૈયારી કરજો. નાણાંકીય સ્થિતિ સારી થતી રહેશે. નાણાનો સદુપયોગ કરી શકશો.‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૫, ૨૭, ૨૮ ને ૩૦ છે.

Mercury is ruling over you. You will be able to earn more. You will be able to think better than most people. You will be able to get rid of the burden from your shoulders. Be ready to take on new work. You will be good financially. You will be able to make good use of your money. Pray ‘Meher Niyaish’.
Lucky Dates: 25, 27, 28, 30.

Leave a Reply

*