Your Moonsign Janam Rashi This Week – 4 June To 10 June

સૂર્ય: વૃષભ ને મિથુનમાં, ચંદ્ર: સિંહથી તુલામાં, ૨.૩.૨ મંગળ: વૃશ્ર્ચિકમાં બુધ: વૃષભમાં, ગુ‚: સિંહમાં, શુક: વૃષભ ને મિથુનમાં, શનિ: વૃશ્ર્ચિકમાં, રાહુ: સિંહમાં અને કેતુ: કુંભમાં છે.

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

 

ARIES | મેષ: અ.લ.ઈ.

01Ariesહાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલું મનને શાંત રાખીને કામ કરશો કામ એટલા જ સારા થશેે. તમારા ફેંસલાઓ બદલતા નહીં તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. નાણાકીય બાબતમાં સારાસારી થતી રહેશે. થોડીઘણી બચત કરજો. દરરોજ ૧૦૧નામ ભણી લીધા પછી ૩૪મુ નામ ૧૦૧વાર ભણજો.
શુકનવંતી તા. ૪, ૬, ૭ ને ૯ છે.

Moon is ruling over you and hence it is best for you to keep your cool while completing your tasks. Once decided, do not keep changing your mind which will help you succeed in the future. You will witness financial benefits, so make sure you save a little. After praying 101 names, pray the 34th name ‘Ya Beshtarna’ 101 times every day.
Lucky Dates: 4, 6, 7, 9.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurusતમને આજથી ચંદ્રની દિનદશા શ‚ થયેલી છે તેથી ૨૬મી જુલાઈ સુધી તમારા માથા પરનો બોજો ઓછો કરી શકશો. અટવાઈ ગયેલા કામો સીધા કરી શકશો. ચંદ્રની કૃપાથી મુસાફરીનો યોગ આવશે. હિસાબી કામમાં મુશ્કેલી નહીં આવશે. ૩૪મુંં નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૪, ૫, ૮ ને ૧૦ છે.

For a long while, moon will rule over you. Hence, starting from today till the 26th of July you will get to travel. With your usual work, you might get to do extra work as well, so do not let go off that opportunity. You will be well off financially. With the grace of moon, you will make many friends. Dont be stingy to spend your money. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 16, 17.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini૧૬મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઘરવાળાની જ‚રિયાતો તમે આરામથી પૂરી કરી શકશો. ઉતરતી શુક્રની દિનદશા ધણી-ધણીયાણીમાં પ્રેમની ભાવના વધારી દેશે. નાણાકીય બાબત પર ધ્યાન આપજો ખર્ચ કરતા નહીં. બચત જ‚રથી કરશો. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૩, ૬, ૭ ને ૧૦ છે.

Venus will rule over you till the 16th of July. You will get a chance to travel. Finish any new undertakings as soon as possible. You will be attracted towards the opposite sex. You will have a new person coming to your house. You will be able to meet the person you love. Pray ‘Sarosh Yasht’ everyday to get more blessings from Venus.
Lucky Dates: 4, 5, 8, 10.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancerજુલાઈ ૧૬મી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમને ગામ પરગામ જવાના ચાન્સ મળી રહેશે. નવા કામ જલદીથી પૂરા કરી લેજો. વિ‚ધ્ધજાતિનું એટ્રેકશન થશે. ઘરમાં નવી વ્યક્તિ આવશે. તમારી પસંદગીની વ્યકિતને મળવા જઈ શકશો. શુક્રની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૮, ૯ ને ૧૦ છે.

Venus will rule over you till the 16th of July. You will get a chance to travel. Finish any new undertakings as soon as possible. You will be attracted towards the opposite sex. You will have a new person coming to your house. You will be able to meet the person you love. Pray ‘Sarosh Yasht’ everyday to get more blessings from Venus.
Lucky Dates: 8, 9, 10.


LEO | સિંહ: મ.ટ.

05Leoતમને આજથી શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. તેથી આવતા ૭૦ દિવસ શુક્ર તમને ભરપુર સુખ આપશે. મનગમતી વ્યક્તિ તમને સામેથી મળવા આવશે. નાાણાકીય બાબતમાં ધારેલ કરતા વધું નાણા મેળવી શકશો. કમાયેલા નાણાને ખર્ચ કરવામાં પાછીપાની નહીં કરો. બચત અવશ્ય કરજો.
શુકનવંતી તા. ૪, ૫, ૬ ને ૮ છે.

Venus has started to rule over you from today. You will find immense happiness for the next 70 days. Your favourite person will come to meet you. You will get more than what you expected in terms of finances. Don’t be stingy to spend your hard earned money but definitely save it as well.
Lucky Dates: 4, 5, 6, 8.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo૫મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. કોઈ ઓફર મળે તો સ્વીકારતા નહીં પાછળથી પછતાવું પડશે. તમારા ગરમ સ્વભાવને લીધે કોઈ છેતરી જશે. મનને શાંત રાખવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૫ થી ૮ છે.

Rahu will rule over you till the 5th of July. Take control of your temper. Do not accept any offers or else you will regret later. Someone will get irritated due to your bad temper. Pray ‘Tir Yasht’ to control your temper.
Lucky Dates: 5, 6, 7, 8.


LIBRA | તુલા: ર.ત.

07Libra૨૩મી જૂન સુધી રોજબરોજના કામમાં મુશ્કેલી નહીં આવે. ગુ‚ની કૃપાથી થોડીઘણી બચત કરવામાં સફળ થશો. ખર્ચાઓની લીસ્ટ તૈયાર કરતા નકામી વસ્તુ ઘરમાં નહીં આવશે. આજુબાજુવાળાને સાચી સલાહ આપતા તમને દુવાઓ મળશે. હાલમાં રોજ ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૪, ૫, ૭ ને ૯ છે.

Till the 23rd of June you will not experience any problems in your day to day life. With the grace of Jupiter you will be able to save money. While making a list of items to buy, you will avoid unnecessary ones. You will be blessed for giving true advice to people you who need it. Pray ‘Sarosh Yasht’ everyday without fail.
Lucky Dates: 4, 5, 7, 9.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioતમારી રાશિના માલિક ગ્રહ મંગળ તેના મિત્ર ગુ‚ની દિનદશા ચાલુ થયેલી છે તેથી હવે તમે બીજાને પણ મદદ કરી શકશો. જયાં કામ કરતા હશો ત્યાં કામ કરનાર તમા‚ં કામ જોઈને આશ્ર્ચર્યચકિત થઈ જશે. સ્ત્રીઓને માન સન્માન મળશે. ધનની કમી નહીં આવે. ગુ‚ની વધુ કૃપા મેળવવા માટે ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. ૬, ૭, ૮ ને ૧૦ છે.

You are under the rule of Jupiter. You will be able to help other people. Your co-collegues will be surprised by the way your are working. You wont fall short of money. Pray ‘Meher Niyaish’ to pacify Jupiter.
Lucky Dates: 6, 7, 8, 10.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius૨૫મી જૂન સુધી તમને નાના કામમાં પણ મુસીબતનો સામનો કરવો પડશે. ઘરમાં કોઈ અણગમતી ચીજવસ્તુ આવવાથી ઘરવાળા તમારા પર નારાજ થશે. અગત્યની ચીજ વસ્તુ સંભાળીને મુકજો. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૪, ૫, ૮ ને ૯ છે.

Till the 25th of June you will have to face problems in the smallest of things as well. You might get some unlikely object home which will make your family members unhappy. Keep important things safely. Saturn is ruling over you and hence pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 4, 5, 8, 9.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornબુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં જે ધનલાભ મળે તેને સારી જગ્યાએ રોકાણ કરતા ભવિષ્યમાં ફાયદો થશે. તમારી બુધ્ધિનો ઉપયોગ કરી દુશ્મનને હરાવી શકશો. ફેમિલી મેમ્બરના મદદગાર થશો. તમારી સલાહ લેનાર દુ:ખી નહીં થાય. રોજના કામમાં પ્રમોશન મળી શકશે. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. ૫, ૬, ૭ ને ૧૦ છે.

Mercury is ruling over your moonsign.  You will get financial benifits which will be helpful in the future if saved and invested well. Use your intelligence to win against your enemies. You will be helpful to a family member. Whoever seeks your advice won’t be unhappy. You will get a promotion in your daily work. To get blessings from Mercury, pray ‘Meher Ni Niyaish’.
Lucky Dates: 5, 6, 7, 10.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusતમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા દુશ્મન તમારા મિત્ર બનાવી શકશો તેવા ગ્રહો છે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. ગામ-પરગામ જવાના પૂરેપૂરા ચાન્સ છે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. બુધની કૃપાથી સરકારી કામની અંદર મુશ્કેલી આવીને જતી રહેશે. ફેમિલીમાં સુખશાંતિ રહેશે. હાલમાં દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. ૩, ૪, ૭ ને ૯ છે.

Mercury is ruling over you. There are chances that you will be able to befriend your enemy. You will gain benefits in financial matters. There are full chances of travelling out of town. You will get some good news that will make you happy. With the grace of mercury, any problems regarding government related work will end. There will be peace and harmony within the family. Pray ‘Meher Ni Niyaish’ everyday.
Lucky Dates: 3, 4, 7, 9.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

૨૩મી જૂન સુધી ચારે બાજુથી ફસાયેલા રહેશો. મંગળને કારણે ગુસ્સો જલ્દી આવશે. અંગત માણસ તમને ઈરિટેટ કરી જશે. ભાઈબહેનના મતભેદ થશે. બહારગામ જવાની ભૂલ કરતા નહીં. તબિયતની દરકાર લેજો. હાઈપ્રેશરથી પરેશાન થશો. મનગમતી વ્યક્તિ તમને નારાજ કરશે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૫ થી ૮ છે.

You will be in a fix till the 23rd of June. Due to the rule of Mars, you will get angry soon. A close person will irritate you. There will be differences of opinion between brother and sister. Do not go out of town. Take care of your health. You will be troubled by high blood pressure. Your favourite person will upset you. Pray ‘Tir Yasht’ everyday without fail.
Lucky Dates: 5, 6, 7, 8.

Leave a Reply

*