દર વરસે જૂન મહિનામાં 14થી 18 તારીખ વચ્ચે ઈરાન, ભારત તથા દુનિયાના બીજા દેશોમાંથી હજારો ઝોરાસ્ટ્રિયનો પ્રાચીન આતશબહેરામ પીર-એ-શબ્ઝ અથવા ચકચક ગામ જે ઈરાનના મધ્યમાં આવેલું છે અને જે આતશબહેરામ સૌથી પવિત્ર ગણાય છે તેની મુલાકાત લે છે. યાત્રાળુઓ છેલ્લે પગપાળા કરીને મંદિરે પહોંચે છે.
Latest posts by PT Reporter (see all)
- એફડી અલ્પાઈવાલા મ્યુઝિયમફરી ખુલ્યું: પારસી-જરથોસ્તી ઇતિહાસને સમર્પિત એકમાત્ર સંસ્થા - 12 April2025
- પીપીએમ દ્વારા ઈરાનશાહની યાત્રાનું આયોજન - 12 April2025
- મહુવા પારસી અંજુમને નવીનીકૃત દાદગાહનું ઉદ્ઘાટન કર્યું - 12 April2025