ગામડિયાની વિદ્યાર્થીનીઓએ ઓલ્ડએજ હોમની મુલાકાત લીધી

બાઈ એમએન ગામડિયા ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ તા. 21મી જુલાઈ 2017ના દિને તેમના ગાઈડના પ્રોગ્રામના ભાગરૂપે તારદેવ મધે આવેલી ગામડિયા ક્લિનીકની મુલાકાત લીધી. વિદ્યાર્થીનીઓના ઉત્સાહી ગીતો અને નૃત્યો દ્વારા વરિષ્ઠ નાગરિકોના ચહેરા પર સ્મિત આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રિન્સીપાલ ઝરિન રબાડી, શિક્ષકો અને ગાઈડના કેપ્ટના સહાયથી શકય બન્યો હતો. ગામડિયા સ્કુલ માનવતાપૂર્ણ સેવાનું સંચાલન કરવા માટે ગામડિયા ક્લિનીકના ટ્રસ્ટી ફ્રેની જહાંગીર, મેનેજમેન્ટ ત્યાંના સ્ટાફના આભારી હતા. વિદ્યાર્થીનીઓ અવારનવાર ત્યાંની મુલાકાત લેશે એમ જણાવી વિદાય લીધી હતી.

 

Leave a Reply

*