ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ અગિયારીની 205મા વરસની ઉજવણી

ગોવાલિયા ટેન્કની બાઈ સુનાબાઈ હીરજી જીવનજી રેડીમની દરેમહેરની 205માં વરસની ઉજવણી તા. 1લી ઓગસ્ટ 2017ને દિને કરવામાં આવી હતી.

પંથકી એરવદ ફરશોગર માદન, એરવદ પરવેઝ માદન, એરવદ હોમિયાર મસાની અને એરવદ પરવેઝ કરંજીયા દ્વારા જશનની પવિત્ર ક્રિયા સવારે 9.30 કલાકે ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી.

 ત્યારબાદ હમબંદગી અને અગિયારીને સેવા આપનાર એરવદ ફરશોગરને સન્માન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

*