ભોપાલ પારસી અંજુમને તા. 12મી ઓગસ્ટ 2017ને દિને પારસી નવા વર્ષની ઉજવણી કરી. છ કુટુંબોએ સાથે મળીને હોટલમાં જઈ આ પ્રસંગની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ રમતો રમી તથા મજા ભરેલી પ્રવૃતિઓ કરી નવરોઝ ઉજવી હતી. આ પ્રસંગે ભોપાલ પારસી પંચાયતના પ્રમુખ રોહિન ગાંધી, સેક્રેટરી ગેવ ધનજીભોય અને ખજાનચી (કર્નલ રિટાયર્ડ) ફિરોઝ અલ્લાવલીએ દરેકને અભિનંદન આપ્યા હતા.
Latest posts by PT Reporter (see all)
- એર. ડો. રામિયાર કરંજીયા દ્વારા રચિત ધાર્મિક કોર્સ - 11 April2026
- માથ્રવાણી અને મંત્રની શક્તિ - 11 April2026
- નવસારીના પારસીઓએ આદરપૂર્વક આવા યઝદ પરબની ઉજવણી કરી - 11 April2026
