100 ગ્રેટેસ્ટ લિવિંગ બિઝનેસ માઈન્ડન્સ’માં ફોર્બ્સની સૂચિમાં ત્રણ ભારતીયમાંથી એક રતન તાતા

100 ગ્રેટેસ્ટ લિવિંગ બીઝનેસ માઈન્ડસમાં ત્રણ ભારતીયોમાંથી તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને પારસી સમુદાયના વિશેષ માર્ગદર્શક સમાન રતન તાતાને ફોર્બ્સ દ્વારા દર્શાવવામાં આવ્યા. અન્ય બે લોકો જેમાં એક છે લક્ષ્મી મિત્તલ જે વિશ્ર્વની સૌથી મોટી સ્ટીલ નિર્માણ કંપનીના સીઈઓ અને બીજા ખોસલા વેન્ચર્સના સ્થાપક વિનોદ ખોસલા છે.

ફોર્બ્સના શતાબ્દી વર્ષની ઉજવણી માટે ફોર્બ્સે વિશ્ર્વના અગ્રણી 100 સાહસિકોનો પોર્ટફોલિયોને એક સાથે લાવ્યા છે. ભારત અને પારસીઓને ગર્વ થાય તેવી ક્ષણ.

Leave a Reply

*