ગામમાં એક પણ કંપનીનો ટાવર નથી !!!.

આ નાનકડા ગામમાં એક પણ કંપનીનો ટાવર નથી

છોકરો છોકરી જોવા એક નાના એવા ગામડામાં ગયો…

છોકરી ચા નો કપ લઇને શરમાતી શરમાતી આવી..એ દરમ્યાન છોકરો પોતાના મોબાઇલમાં કોઇની સાથે વાતો કરી રહ્યો હતો..

છોકરો: હા હા… વાંધો નહી રીલાયન્સ પેટ્રોના 5000 શેર આ ભાવમાં કાઢી નાખો…અને તેની સામે રીલાીયન્સ પાવરના ખરીદી લો….અને બીજું આપણા દલાલને કહેજો કે જે જમીનના સોદાની વાત ચાલે છે તે આપણા ભાવમાં માની જાય તો બાનુ પકડાવી દેજો…હુ બે દિવસમાં આવું છુ..પછી પાછું તરતજ મારે લંડન જવું પડશે…ઓ. કે. ઓ.કે…

દરમ્યાન છોકરી સામે ઉભી ઉભી છોકરા માટે લાવેલી ચા પી રહી હતી..

છોકરો – ઓ સોરી ..વાતો વાતોમા તમે મારી સામે ઉભા છો તેનું ધ્યાન જ ના રહ્યું..

છોકરી – કઈં વાંધો નહીં એમ તો તમને એ પણ કયાં ધ્યાન રહ્યું છે કે આ નાનકડા

Leave a Reply

*