મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી તમે ચેરિટી સોશિયલ કામો સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરજો. ગુરૂની કૃપાથી કોઈ મિત્રના મદદગાર બનશો. ચાલુ કામમાં તમને આનંદ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરવામાં આળસ નહીં કરો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
You will socialise and do adequate charity till 25th December. Save money and invest it wisely. Help your friends. Routine work will bring you happiness. Work harder to fulfil your family’s demands. Pray ‘Srosh Yasht’ every day without fail.
Lucky Dates: 19, 20, 21, 22
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને ગુરૂ જેવા ગ્રહની દિનદશા 22મી જાન્યુઆરી સુધી ચાલશે તેથી તમે તમારા કામમાં પરફેકટ રહેશો કે બીજા કોઈ ભૂલ નહીં કાઢી શકે. નાણાકીય ફાયદો મળતો રહેશે. ગુરૂની કૃપાથી ઘરવાળાને આનંદમાં રાખી શકશો. ઘરવાળા સાથે ગામ પરગામ જવાના ચાન્સ મળી રહેશે. નવાકામ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
Jupiter rules you till 22nd January bringing in perfection at work. You will earn financial profits and family members will be pleased with you. Travel with family members is indicated. You will find new job openings. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 16, 17, 18, 20
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કામ કરવામાં આળસ આવશે. સમય પર કામ નહીં થવાથી તમને તમારી જાત પર ગુસ્સો આવશે. નાણાકીય બાબતમાં કરકસર કરીને ધન બચાવશો. શનિ તમને સાંધાના દુખાવાથી કે પીઠના દુખાવાથી પરેશાન કરશે. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 19, 22, 23 છે.
Saturn rules you till 26th December, making you lazy. You might feel irritated when tasks aren’t completed on time. Spend wisely and save money. You might suffer from joint or back pain. Pray ‘Moti Haptan Yahst’ every day without fail.
Lucky Dates: 17, 19, 22, 23
CANCER | કર્ક: ડ.હ.
પહેલા ત્રણ દિવસ બુધની દિનદશામાં પસાર કરવામાં બાકી છે. તેથી હિસાબી લેતી-દેતીના કામ 19મી પહેલા કરી લેજો. તમારા લેતીના પૈસા ભાગદોડ કરીને પણ પાછા નહીં મેળવી શકો. 19મીથી 36 દિવસ માટે શનિ તમારા કામમાં અડચણ ઉભી કરશે. શનિ તમારા વિચારોને બદલી નાખશે. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.
Merucry rules you for the next three days, so try to complete all financial transactions by the 19th. Saturn rules you then on for the next 36 days, altering your perspective on most things. Pray ‘Meher Nyaish’ and ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 16, 17, 20, 21
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલશે. તમે બુધ્ધિબળ વાપરી કામ આસાનીથી કરી શકશો. નાણાકીય પ્રોબ્લેમ નહીં આવે. તમે જે પણ કામ કરશો તેમાં સંતોષ મળશે. લેતીદેતીના કામ સારી રીતે કરી શકશો. મિત્રમંડળમાં વધારો થશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Mercury rules you till 18th January, so complete your tasks using wisdom and strength. A good week financially. You will be a satisfied with work. Financial transactions will be executed smoothly. You will make new friends. Pray ‘Meher Nyaish’ every day without fail.
Lucky Dates: 17, 18, 19, 20
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
24મી ડિસેમ્બર સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા મગજ પરનો કાબુ ગુમાવી દેશો. તમારા દુશ્મન તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. તમારે નાણાકીય ખેંચતાણ રહેશે. આવક આવતા પહેલા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેતા પરેશાન રહેશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 18, 21, 22 છે.
Mars rules you till 24th December, so try to keep calm. Opponents might get irritable. Financial constraints indicated. Work towards having a conducive home environment. Pray ‘Tir Yasht’ to pacify Mars.
Lucky Dates: 16, 18, 21, 22
LIBRA | તુલા: ર.ત.
ચંદ્રની ઉતરતી દિનદશા હોવાથી તમારા અગત્યના કામ 26મી પહેલા કરી લેજો. જો કોઈ પ્રોમીશ આપેલ હોય તો તમે તેનું કામ જલ્દીથી પૂરૂં કરી દેજો. ચંદ્રની કૃપાથી ઘરવાળાનો સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. આ અઠવાડિયામાં ફેમિલી મેમ્બરને ખુશ રાખવા એક નાનું ગેટટુગેધર રાખી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Complete all important tasks and fulfil promises you have made before the 26th. With the grace of the Moon, your family will be supportive and you will be able to fulfil their wishes. Plan a family union this week to please family members. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 19, 20, 21, 22
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી મનને શાંતિમાં રાખનાર ચંદ્રની દિનદશાથી તમે નોકરી બદલી શકશો. મનને શાંત રાખીને કામ કરતા ભવિષ્યમાં ફાયદો થશે. કોઈપણ કામમાં મુશ્કેલીના સમય તમે રસ્તો શોધી શકશો. અપોઝિટ સેકસ સાથે સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 22 છે.
Moon rules you till 24th January enabling a job-change. Keep calm while working. You will find a way out of your difficulties. Relations with people from the opposite gender will be good. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 16, 17, 18, 22
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજથી 20 દિવસ માટે સુર્યની દિનદશા શરૂ થયેલી છે તેથી જો તમે સરકારી કામ કરતા હો તો તેમાં સાથે કામ કરનાર પર વિશ્ર્વાસ રાખતા નહીં. વાંચ્યા વગર કોઈ પણ દસ્તાવેજી કામો પર સહીસિકકા કરતા નહીં. સુર્ય તમારા માથા પરનો બોજો વધારી દેશે. ખોટી બાબતના વિચારો કરતા પ્રેશર વધી જશે. આંખના બળતરા તથા એસિડીટીથી પરેશાન થશો. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.
From today, the Sun rules you for the next 20 days. Do not trust your partner blindly in government related work. Do not sign documents without thorough scrutiny. Avoid getting stressed out as it will harm your blood pressure level, so take care of your health. To pacify Sun pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 17, 19, 20, 21
.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી સુખશાંતિમાં વધારો કરાવે તેવા શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખની પાછળ ખર્ચ વધી જશે. શુક્રની મહેરબાનીથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. બચત કરવાની કોશિશ કરશો તેમાં સફળતા નહીં મળે. વડીલ વર્ગની તબિયતની ચિંતા ઓછી થશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.
Venus’ rule till 14th January has you spending on fun and entertainment. A good week financially. You might not be able to save money. Take care of your elders’ health. Travel indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 17, 18, 21, 22
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને તમારી રાશિના માલિક શનિની પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવાનું ફરવાનું વધી જશે. આપોઝિટ સેકસનું એટ્રેકશન વધી જશે. સગાસંબધી તરફથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. નવા પાર્ટનર કે મિત્રો મળવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. આવકમાં થોડું ઘણું એકસ્ટ્રા મેળવી લેશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Venus rules you bringing in travel opportunities. Your inclination toward the opposite sex will increase. Relatives might give good news. You could find your partner or make new friends. A good week financially, raise in income indicated. Pray to ‘Behram Yazad’ without fail.
Lucky Dates: 16, 17, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા તમને શાંતિ નહીં આપે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. તબિયતની ખાસ સંભાળ લેજો. રાહુને કારણે બનતા કામ બગડી જશે. ઘરમાં નાની વાત મોટા ઝઘડાનું રૂપ લેશે. કોઈને સલાહ આપવાની ભુલ કરતા નહીં. ખર્ચ કર્યા પછી પણ તમને શાંતિ નહીં મળે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.
Rahu rules you till 5th January. Don’t let your loved ones get annoyed with you for small reasons. Take care of your health. Work hard. Avoid letting small arguments turn into fights at home. Do not give unsolicited advice. Expenses might increase. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’ everyday.
Lucky Dates: 18, 19, 21, 22
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024