હસો મારી સાથે

મમ્મી: બેટા,  નિશાળમા આજે શુ શીખવાડયું?

ચીંટુ: લખતા શીખવાડયું.

મમ્મી: શુ લખ્યું?

ચીંટુ: ઈ વાંચતા નથી શીખવાડયું.

****

દરદી : ડો. સાહેબ મને કાલથી પાતળા પાતળા ઝાડા થાય છે

ડોક્ટર: તો થવા દે ને તારે ક્યા એના છાણા થાપવા છે

****

જીવનમાં અપ્સરા એક જ મળી…

પેન્સિલ…

 

Leave a Reply

*