હસો મારી સાથે

શિક્ષક: ઈગ્લીંશ સ્કુલમાં ચિંટુ, મને વોટરનો કેમિકલ ફોર્મ્યુલા કહે.

ચિંટુ: એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ…

શિક્ષક: આ શું બકે છે?

ચિંટુ: સાહેબ, ગઈ કાલે તો તમે જ કહ્યું હતું ‘એચટુઓ’.

About  હોશંગ શેઠના

Leave a Reply

*