Your Moonsign Janam Rashi This Week –
03 February, 2018 – 09 February, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજથી 70 દિવસ ચાલનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મગજનો બોજો ઓછો કરી શકશો. જે પરેશાની હશે તે ઓછી કરવા સીધો રસ્તો મળી જશે. નાણાકીય મુસીબત ઓછી થવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. લગ્ન કરવા માંગતા હશો તો લાઈફ પાર્ટનર મળી જશે. મિત્રોનો સાથ સહકાર મળશે. આજથી ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

With Venus ruling over you for the next 70 days, you will be happy and stress free. You will find an easy way out of problems. A good week financially. You will enjoy life and might even find an ideal life partner if you are looking to get married. Your friends will support you. Pray to ‘Behram Yazad’ everyday.

 Lucky Dates: 3, 4, 5, 8

 

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી સીધા લાગતા કામમાં પણ મુશ્કેલી આવશે. તમને ચાલતા માણસો પણ ઠોકર મારીને જશે. મનગમતી વ્યક્તિ નાની વાતમાં રીસાય જશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. જન્મનો રાહુ ખરાબ હશે તો લોન લેવાનો સમય આવી જશે. રાહુ તમને હેરાન કરવામાં કસર નહીં રાખે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 6, 7, 9 છે.

Rahu’s rule till 4th March calls for you to work hard and stay positive. Your beloved might get upset over petty issues. Expenses could rise and you may need to avail of a loan. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 3, 6, 7, 8

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી તમારા ઘરવાળા કે સગાવહાલાઓને ખુશ રાખવામાં કોઈ કસર નહીં રાખો. ગુરૂની કૃપાથી તમે જે પણ આવક મેળવશો તેમાં વધુ નાણાનો ખર્ચ બીજા પર કરશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. બે-ત્રણ દિવસ માટે ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. કરેલા કામનો બદલો જરૂરથી મળી જશે. કામમાં સફળતા મળશે. રોજના ભણતરની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6, છે.

Try to fulfil your family’s wishes by the 21st of February. You will spend a chunk of your income on others. A good week financially. Travel is on the cards. You will reap benefits of hard work. Pray ‘Srosh Yasht’ along with your daily prayers.

Lucky Dates: 3, 4, 5, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને 24મી જાન્યુઆરીથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તેથી 23 માર્ચ સુધી ચેરીટીના કામ કરવામાં સફળતા મળશે. જાણતા કે અજાણતા તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ગુરૂની કૃપાથી દરેક જગ્યાથી માનઈજ્જત મેળવશો. નવા કામ કરવામાં હાલનો સમય સારો છે. ચાલુ કામમાં ધનલાભ મેળવી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7, છે.

With Jupiter ruling you since the 24th, it is advisable to indulge in charitable works until the 23rd March. Those you have helped will respect you. A good time to start a new venture. Your current job will bring you profits. Pray ‘Srosh Yasht’ everyday.

Lucky Dates: 4, 5, 6, 7


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. ઘરમાં દરેક વ્યકિત તમારા વિરૂધ્ધના કામ કરી તમને ઈરીટેટ કરશે. ત્રણ કમાશો અને તેરનો ખર્ચ થશે તેવા હાલના ગ્રહો છે. ઘરમાં ઈલેકટ્રોનિક કે લોખંડની ચીજ વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. શનિને કારણે રોજબરોજના કામમાં ભુલ કરશો. ઉધાર નાણા આપી દુશ્મન બનશો. ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 8, 9 છે.

Due to Saturn’s rule, you might feel tensed or irritable at home. Try to control expenses. Avoid purchasing electronic/metal items. Focus on the task at hand. Pray ‘Moti Haptan Yasht’ everyday.

 Lucky Dates: 6, 8, 9

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા દસ કામ બાજુમાં મુકીને લેતી દેતીના કામો જલ્દીથી પૂરા કરી શકશો. તમારા કરેલ કામનો બદલો મળી રહેશે. નાનુ રોકાણ કરવા કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. કોઈ પણ પ્લાન 17મી પછી બનાવતા નહીં. તબિયતની ખાસ કાળજી લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Mercury’s rule till 17th February will aid you in completing all financial transactions. Your labour will yield positive results. Small investments will prove beneficial. Avoid making plans post the 17th. Pay attention to your health. Pray ‘Meher Nyaish’ every day.

 Lucky Dates: 4, 5, 6, 7


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રના પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધા કામો બુધ્ધિબળ વાપરી કરી શકશો. તમારા કામમાં જે પણ કમાણી કરશો તેમાંથી બચત અવશ્ય કરજો. તમે બીજાના સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. હિસાબી કામ પુરા કરવામાં મુશ્કેલી નહીં આવે. રોજ બરોજના કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. ફેમિલીમાં આનંદ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 6, 7, 8 છે.

Mercury’s rule calls for you to intelligently complete all your tasks. Save a part of your income. People will respect you for your help and advice. You could be up for a promotion. Pray ‘Meher Nyaish’ everyday.

Lucky Dates: 3, 6, 7, 8


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા અંગત વ્યક્તિ તમારા દુશ્મન બની જશે. બીજાની ભલાઈ કરવાથી તમારૂં નુકસાન થશે. પેટમાં બળતરા તથા એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. ડોકટર પાસે અવશ્ય જજો. ભાઈ-બહેનોમાં મતભેદ વધી જશે. મંગળને શાંત કરવા માટે દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 9 છે.

Mars’ rule could turn your friends into foes. Avoid going out of your way to help others. Seek medical help for acidity or stomach-aches. There could be difference of opinions between siblings. Pray ‘Tir Yasht’ everyday.

 Lucky Dates: 3, 4, 5, 6


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા બધા કામો સારી રીતે પૂરા કરી શકશો. ઘરનું વાતાવરણ સારૂં રહેવાથી તમે ભવિષ્યના પ્લાન સારી રીતે બનાવી શકશો. 23મી સુધીમાં નાની મુસાફરી કરવાનો ચાન્સ મળી આવશે. જે પણ કામ કરતા હશો તે કામ ને પૂરૂં કર્યા વગર મુકશો નહીં. ચંદ્ર તમારા મનને મજબૂત બનાવી રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. રોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7, છે.

The Moon’s rule till the 23rd will bring you success in your endeavours. A happy home environment will help plan a safe and secured future. Travel is indicated. Complete your tasks on time. You will stay firm on your decisions. A good week financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 4, 5, 7

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારે આજનો અને કાલનો દિવસ જ સૂર્ય જેવા ગરમ ગ્રહની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી તબિયતની ખાસ કાળજી રાખજો. તબિયત બગડશે તો આખું અઠવાડિયું ખરાબ જશે. 5મીથી 50 દિવસ ચંદ્રની દિનદશા તમને દરેક બાબતમાં સુખશાંતિ આપશે. મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો મળી જશે. સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. આજે અને કાલે ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો. બાકી 5મીથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8, છે.

The Sun’s rule for the next two days cautions you to take care of your health. Starting from the 5th, the Moon takes over for 50 days, bringing peace and happiness. You will be confident and will be able to find solutions to your problems. Pray ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 5, 6, 7, 8


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

13મી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી અગત્યના કામો પૂરા કરવા માટે 10 દિવસ બાકી છે તે વાત જાણી લેજો. ઉતરતી શુક્રની દિનદશામાં તમારી થોડી મહેનતથી ઓપોઝિટ સેકસને તમારા મનની વાત સમજાવી લેજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર રાખતા નહીં. શુક્રની કૃપાથી મન ખૂબ આનંદમાં રહેશે. ઘરનું વાતાવરણ સારૂં રહે તે માટે રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 6, 9 છે.

Venus rules you till the 13th of March, so try to complete all pending important tasks over the next ten days. Put in a little effort to convey your feelings to those from the opposite gender. A good week financially. Purchase necessary items for your house. You will be happy. Pray to ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 3, 4, 6, 9


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી તમને વૈભવ અને મોજશોખ આપનાર શુક્રની દિનદશા ચાલશે તમે જેટલું કમશો એટલો ખર્ચ કરશો. ગામ-પરગામ જવાના પ્લાન બનાવશો જેનાથી ઘરવાળા ખુશ થઈ જશે. ઓપોઝિટ સેકસનૂં આકર્ષણ વધી જશે. જે વ્યક્તિ ગમતી હશે તે વ્યક્તિને મનની વાત કહેવામાં સંકોચ રાખતા નહીં. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 5, 8, 9 છે.

 

Venus’ rule till the 14th of March will make you spend lavishly. Surprise your family members by planning a vacation. Attraction towards the opposite sex will increase. Speak your heart out to a loved one.  Pray to ‘Mushkil Aasan Behram Yazad’ every day.

Lucky Dates: 3, 5, 8, 9

Leave a Reply

*