પ્રિય યમરાજ,
શશી કપૂર, વિનોદ ખન્ના, ઓમ પુરી, રીમા લાગુ અને હવે શ્રીદેવી … અમે ભારતીય ફિલ્મ્સમાં તમારી ઊંડી રુચિને સમજીએ છીએ ..કૃપા કરીને ભારતીય રાજકારણમાં પણ રસ દર્શાવો. અમારી પાસે ઘણા બધા પાત્રો છે અને તેઓ ખરેખર મોટા કલાકાર પણ છે…..
આશા છે કે તમે તાત્કાલિક કાર્યવાહી કરશો .. જો આમા રસ દાખવો તો તમારો ખુબ ખુબ આભાર……..
લી…….સમાજ કલ્યાણ નિગમ
Latest posts by PT Reporter (see all)
- ક્રિકેટ અને મીડિયા પર્સનાલિટી દારા પોચખાનાવાલાનું નિધન - 7 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ ભવ્યરીતે 150મી સાલગ્રેહની ઉજવણી કરી - 7 September2024
- સિંગાપોરના પારસીઓએ ધામધૂમથીનવા વર્ષની ઉજવણી કરી! - 7 September2024