કાયમની કબજિયાત

અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે તેવો છે. જે તમને કબજિયાતથી કાયમ મુકત રાખે છે.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*