મળાવરોધમાં છાશ

દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં રહેવું જોઈએ. અન્ય રીતે હાનિકારક ન હોય તા આમા છાશ ઉત્તમ ઓસડ બને છે!

 

About ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*