કળતર-અકડન

શરીર કે તેના કોઈ ભાગમાં કળતર અકડન થતું રહેતું હોય અથવા અમુક ભાગ જકડાઈ કે અકડાઈ ગયો હોય તો તે મટાડવા એક સીધો સાદો છતાં અસરકારક પ્રયોગ છે. અજમો લેવો અને તે સરસવના તેલમાં નાખી ખૂબ વાટી લસોટી લેવું. તેલ-અજમાનું પ્રમાણ વ્યક્તિએ સ્વયમ પોતાની આવશ્યકતાનુસાર નકકી કરી લેવું. બસ, આ રીતે તૈયાર કરેલું તેલ અસરગ્રસ્ત ભાગ પર ઘસતા ચોપડતા રહેવું. પ્રયોગ દીર્ઘકાળ સુધી જાળવી રાખવો. વ્યક્તિની ફરિયાદ જરૂર ધીમે-ધીમે મટવા લાગે છે.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*