હસો મારી સાથે

કંડકટર: જેની પાસે છુટ્ટા પૈસા ન હોય તો તે બસમાંથી નીચે ઉતરી જાય
બકો: બકાએ 100ની નોટ કાઢી કહ્યું ‘માઘાપરથી ગોંડલ ચોકડી’
કંડકટર: એકદમ ગુસ્સામાં બોલ્યો રૂા. 6/-ની ટિકીટ છે અને મારી પાસે
રૂા. 94/- છુટા નથી.
બકો: તો તું બસમાંથી નીચે ઉતર…

About  આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*