હસો મારી સાથે

બકો: ડોક્ટર સાહેબ, તમે એકવાર કીધું ને તે દિ’થી આપણે છાંટોપાણી સાવ બંધ કરી દીધાં છે, બસ કોઈ આગ્રહ કરે ત્યારે જ પીઉં છું….
ડોક્ટર: વેરી ગુડ. આ તમારી સાથેના ભાઈ કોણ છે?
બકો: આગ્રહ કરવા હાટું માણસ રાયખો છે.
***
એક સસલું પોતાના જીવન કાળમાં ખૂબ દોડે છે, કુદે છે મસ્તી કરે છે છતાં પંદર વર્ષ જ જીવે છે.
જ્યારે એક કાચબો કાંઈ કરતો નથી ને આરામથી રહે છે છતાં ત્રણસો વર્ષ જીવે છે. કસરત જાય તેલ લેવા ગોદડું ઓઢી સુઈ જાવ બહાર બહુ ઠંડી છે.

Leave a Reply

*