એવું કહેવાય છે કે..
કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં.
એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે.
એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું.
***
બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા
ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ
પાછા કપડા પહેરી લીધા.
જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું. બરાબર ને?
***
અત્યારના છોકરાઓને હોરલીક્સ, બોર્નવિટા વગેરેની જરૂર પડે છે બાકી,
આપણે તો પાટીમા લખવાની પેન ખાઈને જ મોટા થઈ ગયા…
Latest posts by PT Reporter (see all)
- હોરમઝદ પંથકીએ ત્રણ દિવસમાં લદ્દાખની બે શિખરો સર કરી - 3 October2026
- લોર્ડ બિલિમોરિયાના નેતૃત્વ હેઠળ ભારત-યુકે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સંવાદ - 3 October2026
- નોશીર ફરામજી સંતુકઃ પારસી જાસૂસી અધિકારી - 3 October2026
