પતી: એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!
પત્ની: કેમ? હું તમને જાડી લાગુ છું?
પતી: અરે જાડા હોય એ જ વોકીગ કરે એવું
થોડુ હોય! ચાલવાથી તબિયત સારી રહે! ફીટ રહેવાય
પત્ની: તમને હું માંદી લાગુ છું??
પતી: તારે ન આવવું હો તો પડી રહે!!
પત્ની: એટલે તમારૂં કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!
પતી: રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!
પત્ની: હું તો જાણે નાની કીકલી! મને કાઇ જ સમજણ નથી પડતી!!
પતી: જો મેં એવું નથી કહ્યું!!
પત્ની: એટલે હું ખોટું બોલું છું એમ ને?
પતી: મગજની નસ ખેચવાની રેવા દેને!!’
પત્ની: મને કચકચણી કહો છો?
પતી: હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!
પત્ની: મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!
પતી: રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથું ભમે છે!!
પત્ની: જોયું? તમે કાયમી તમારી તબિયતનો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!
ભાઇ, આને ક્યા પોગવું?
- ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરત અને પારસી પ્રગતિ મંડળ દ્વારા સુરતમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન - 5 September2026
- વીએનએસજીયુના પદવીદાન સમારોહમાં મહાફ્રીન દેસાઈએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા - 5 September2026
- પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી - 5 September2026
