હસો મારી સાથે

બંટીએ તેના મિત્રને કહ્યું દોસ્ત, આ સ્ત્રીઓ હમેશા ભગવાનને એવી પ્રાર્થના શા માટે કરતી હશે કે મારી આવરદા મારા પતિને આપીદો?

મિત્ર બોલ્યો: તેમની પતિ તરફની નિષ્ઠા

બંટીએ કહ્યું: નિષ્ઠા શું રાખ ને ધૂળ? તે તો ઈચ્છતી હોય છે કે તેમની વધતી આવરદા પતિને વળગે અને પોતે હમેશા જુવાનને જુવાન રહે.

***

એક પાપાજીએ ઈલેકટ્રોનિકની દુકાનમાં જઈને પૂછયું, આ ટીવી કેટલાનું છે?

બંટી: અમે સરદારજીને ટીવી વેચતા નથી

પાપાજી વિચારમાં પડી ગયા

બીજા દિવસે દાઢી, મૂછ પાઘડી કાઢીને ગયા ને પાછુ પૂછયું, આ ટીવી કેટલાનું છે?

બંટી: અમે પાપાજીને ટીવી વેચતા નથી.

પાપાજી મુંઝાઈ ગયા અને પૂછયું, તમને કેમ ખબર પડી કે હું (સરદારજી) પાપાજી છું?

બંટી: કારણ કે તમે જેને ટીવી કહો છો તે વોશિંગ મશીન છે.

 

About  રોહિન્ટન ગંજીયા

Leave a Reply

*