બટર સ્પોન્જ વેનિલા કેક

સામગ્રી: 2 કપ લોટ, 2-3 કપ દૂધ, 1 કપ મીઠા વગરનું બટર, 1 ચમચી બેકિંગ પાઉડર, 2 કપ સાકર, 2 ચમચી વેનિલા એસેન્સ, બદામ અને કાજુ.
રીત: અવનને 350 ડિગ્રી ફેરનહિટ ગરમ કરો. હવે એક બાઉલમાં સાકર અને બટર નરમ પડે ત્યાં સુધી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં લોટ અને દૂધ ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ કરી લો. પછી તેમાં વેનિલા એસેન્સ, બદામ અને કાજુ ઉમેરો અને બટર લગાવેલા પેનમાં આ મિશ્રણ નાખો આ મિશ્રણને પહેલા ગરમ કરેલા અવનમાં 40-50 મિનિટ માટે બેક કરો.

About  મરહુમ આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*