Your Moonsign Janam Rashi This Week –
11 May, 2019 – 17 May, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામ સારી રીતે કરી શકશો. એકસ્ટ્રા કામ કરીને આવક વધારી શકશો. તમે કોઈની મદદ લેવા જશો તો તે વ્યક્તિ મદદ કરવામાં કચાસ નહીં કરે. જૂના ફસાયેલા નાણા મળી શકશે. મુસાફરીથી ફાયદો થવાના ચાન્સ છે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

The Moon’s ongoing rule will help you complete your daily chores. An increase in your work efforts will bear an increase in your earnings. You will receive all the support or assistance you seek. You will recover your long-standing dues. Travel will prove beneficial. Pray the 34th name ‘Ya Bestarna’, 101 times every day.

Lucky Dates: 11, 12, 15, 16


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ઓપોઝીટ સેકસ સાથે સારા સારી રાખી મહત્વના કામ કરી લેજો નહીં તો 14મીથી સુર્યની દિનદશા 20 દિવસ મતભેદ ઉભા કરાવશે. 14મી થી સરકારી કામ કરતા નહીં. અંગત વ્યક્તિ મીઠી જબાન વાપરી નાણા લઈ જઈ શકે છે સંભાળજો. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.

With last 3 days remaining under Venus’ rule, try to complete any pending important work by maintaining cordial relations with the opposite gender. The Sun’s rule from the 14th could create differences with others, over the next 20 days. After the 14th, avoid engaging in any government-related work. Be wary as a close relative could use you for monetary gains with their sweet talk. Pray the 34th name ‘Ya Bestarna’, 101 times along with praying to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 12, 14, 15, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થશે. જે કામ લેશો તે પૂરૂં કરીને મૂકશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. તમારા મનની વાત સાંભળનાર વ્યક્તિ મળી જશે. કામકાજમાં નાણાકીય ફાયદો થશે. ખર્ચ પર કાબુ મૂકી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. આજથી ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.

Venus’s rule makes your wishes come true. You will successfully execute all work you take up. Travel is on the cards. You will find the person who will understand you completely. Monetary gains at work indicated. Try to keep control of your expenses, and make investments. You could consider making new household purchases. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 11, 12, 13, 15


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્રની દિનદશા 16મી જુલાઈ સુધી ચાલશે તેથી આજથી તમારા કામમાં સેલ્ફકોન્ફીડન્સ વધી જશે. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. નવા કામ મળી શકશે. નાણાકીય ફાયદો થતો રહેશે. પ્રેમી કે પ્રેમીકામાં મતભેદ પડેલા હશે તો દૂર થશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Venus’ rule till 16th July will increases your self-confidence. Even challenging tasks will be handled with ease by you. A new job is on the horizon. Financial gains indicated. Differences with your spouse will get sorted. The person who dearly cherish will seek you out. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 13, 14, 15, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારી કરેલ મહેનતું ફળ નહીં મળે. તમારા બોલવાથી કોઈને ખોટું લાગશે. આજુબાજુવાળા ખોટા વચન આપી મૂર્ખ બનાવશે. ઘરની વ્યક્તિ નાની બાતમાં નારાજ થશે. કામકાજને લીધે રાતની ઉંઘ ઓછી થઈ જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Rahu’s rule till 4th June could pose impediments in your path of receiving the fruits of your labor. You could unwitting offend people with your tone. Neighbors could cheat you with false promises. Your family members could get upset over trivial matters. You will be unable to sleep well and could get consumed with negative thoughts. Pray to ‘Mahbokhtar Yazad’ every day.

Lucky Dates: 11, 12, 14, 15


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારાથી બીજાના ભલાઈના કામો થતા રહેશે. વધુ ધન કમાવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. વડીલ વર્ગની સેવા કરવાથી તેમની દુવા મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઘરમાં જોઈતી ચીજ વસાવી શકશો. મિત્રોના દિલ જીતી લેશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.

Jupiter’s rule till 22nd May makes your work beneficial for others. You could increase your earning by working extra. You will be able to gain the blessings of your elders by serving them. A financially sound week allows for the purchase of household items. You will win the hearts of your friends. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 12, 13, 15, 16


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. બીજાના દુ:ખ દૂર કરી શકશો. નવા કામમાં સફળતા મળશે. નાની મુસાફરી કરી શકશો. ઘરના વ્યક્તિને સાચી સલાહ આપી મુસીબતમાંથી બહાર કાઢી શકશો. અચાનક ધનલાભ મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 17 છે.

Jupiter’s rule till 23rd June is indicative of financial gains. You will help in reducing others’ sorrow. New ventures will prove successful. Minor travel plans are indicated. Your honest advice will help save the day for a family member. Pray ‘Sarosh Yasht’ every day.

Lucky Dates: 11, 12, 14, 17


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામો સમય પર પૂરા નહીં કરી શકો. શરીરમાં આળસનું પ્રમાણ વધી જશે. શનિને કારણે રાતની ઉંઘ ઓછી થઈ જશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો ખર્ચ થશે. નોકરી કરતા હશો ત્યાં તમારી નાની ભૂલ બીજાને પહાડ જેવી લાગશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Saturn’s ongoing rule disallows you to complete your daily chores in time. You could feel lethargy through the week. Nights could get sleepless. You could end up spending thrice as much over expenses than earlier. At work, minor mistakes will get magnified as major blunders. A favourite person could get annoyed with you. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 13, 14, 15, 16


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. હીસાબી કામ પર ધ્યાન આપી લેતીદેતીના કામો પહેલા પૂરા કરજો. 18મીથી 36 દિવસ માટે ધનની મુશ્કેલી આવશે. મન બેચેન રહેશે. ઉતરતી બુધની દિનદશા ધન અપાવશે. ઈનવેસ્ટમેન્ટ માટે આ અઠવાડિયું સારૂં છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 15, 17 છે.

With the sixth week pending for Mercury’s rule to pass, concentrate on banking and collection-related work. Over the next 34 days, starting 18th, you could run into financial dilemmas. You could feel uneasy all week. Mercury’s descending rule will bring you financial gains. This is a gook week to make investments. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 12, 15, 17


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે તેથી કરકસર કરવામાં સફળ થશો અને ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. જરૂરત વગર ખર્ચ નહીં કરો.બીજાના સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. નાણાકીય ફાયદો મળી શકશે. રોજના કામ વીજળીવેગે પૂરા કરી શકશો. મિત્રોથી ફાયદાની વાત જાણવા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Mercury’s ongoing rule till 18th June helps you save and invest. Avoid unnecessary expenditures. Win the hearts of others with your helpfulness. Financial gains indicated. You will be able complete your daily chores at lightning speed. Information provided by friends will prove beneficial for you. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 13, 14, 15, 16


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી મંગળ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી ગુસ્સો વધારે આવશે. તબિયતની સંભાળ રાખજો. ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે. વાહન સંભાળીને ચલાવજો. ખોટું ઈનવેસ્ટમેન્ટ થઈ શકે છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 17 છે.

Mercury’s ongoing till 22nd May could make you feel angry. Take care of your health. There could be unpleasantness at home. Drive carefully through the week. You could end up making wrong investment. Pray ’Tir Yasht’ every day.

Lucky Dates: 11, 12, 14, 17


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારો કોન્ફીડન્સ લેવલ ખૂબ વધી જશે. તમે લીધેલા ડીસીઝનથી આગળ જતા ફાયદો થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મનને શાંત રાખી કામ કરી શકશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહી શકશો. મુસાફરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘યા બેસ્તરના’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

The Moon’s rule till 24th May makes you confident. Your decisions will prove beneficial in the future. You will be able to fulfill the requests of family members. You will be able to work in peace. You will speak your mind to a favourite person. Travel is on the cards. Financially – a good week. Pray ‘Ya Bestarna’ every day.

Lucky Dates: 13, 14, 15, 16

Leave a Reply

*