Your Moonsign Janam Rashi This Week –
24th August, 2019 – 30th August, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં તો બુધની દિનદશા ચાલુ હોવાથી સહી-સિક્કા કે એગ્રીમેન્ટના કામો ખુબજ સારી રીતે કરી શકશો. હાલમાં તમે જો બુધ્ધીની સાથે મીઠી વાણી વાપરશો તો તમારા અટકેલા નાણા પાછા મેળવી લેશો. બગડેલા કામને સુધારી શકશો. બીજાને મદદ કરવાથી તમે વધુ આનંદમાં રહેશો. નાણાંકીય બાબતની અંદર તમોને સારાસારી થતી જશે. મિત્રોનો સાથ મલતો હોવાથી કામકાજની અંદર માનપાન વધી જશે. બુધની વધુ કૃપા મેળવવા માટે દરરોજ મહેર નિઆએશ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28 ને 30 છે.

Mercury’s ongoing rule, you will be able to carry out court/legal work smoothly. If you use intelligence along with sweet words, you will be able to retrieve bad debts. You will be able to improve hampered projects. Helping others will bring you happiness. You will be well financially. Support from your friends will lead to an increase in fame and respect. To invoke Mercury’s blessings, pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 28, 30.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી આજે કોઈબી વ્યક્તિ સાથે ખોટી બોલાચાલીમાં ઉતરી પડતા નહી. બાકી કાલથી બુધની દિનદશા આવતા 56 દિવસમાં તમારા અધરા કામને સહેલા બનાવી દેશે. બુધ તમારા ગુસ્સાને કાબુમાં લાવી દેશે. તમે વાણીયા જેવા બનીને તમારા ફાયદાની વાત ઉપર ધ્યાન આપશો. બને તો આજે ઘરવાળા સાથે દિવસ પસાર કરી લેજો. આજથી તીર યશ્તની સાથે મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 24, 25, 28 ને 30 છે.

With Mars ruling you for the last day today, try to avoid brawls or arguments with people. Tomorrow onwards, Mercury’s rule for the next 56 days, helps you restart and complete stalled projects. Mercury’s influence will help you keep your temper in control. You will start focusing on self-gains. Try to spend this day with your family members. Pray Meher Nyaish along with Tir Yasht from today.

Lucky Dates: 24, 25, 28, 30.

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લા ત્રણ દિવસજ સુખશાંતીમાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસમાં ઘરવાળા સાથે સારાસારી રાખીને તેઓને ખુશમાં રાખી દેજે. તેમની ડીમાંડ પુરી કરી લેજો. બાકી 26મીથી મંગળની દિનદશા તમારા સ્વભાવને ખુજબ ચીડીયો બનાવી દેશે. હાલમાં કોઈનીબી પાસે ઉધાર ધન લેવાની ભુલ કરતા નહી. 28મીથી ઘરના વડીલની તબીયત ખુબજ બગડી જવાના ચાન્સ છે. નવા કામને માટે ટ્રાય કરતા નહી. હાલમાં યા બેસ્તરના સાથે તીર યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 24, 26, 29 ને 30 છે.

You will spend the next three days in peace and happiness, so try to keep good relations with family members and keep them happy. Try to cater to their wishes. Mars’ rule from the 26th onwards could make you very irritable and short tempered. Avoid taking any loans. From 28th onwards, elders at home could have health issues. Do not try to start new ventures. Continue praying the Tir Yasht with ‘Ya Beshtarna’ daily.

Lucky Dates: 24, 26, 29, 30.

 


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમારી રાશીના માલિક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમને દરેક પ્રકારના લાભ મલતા રહેશે. અચાનક ગામ-પરગામ જવાનો પ્લાન બની જશે. જેબી કામ કરશો તેમાં તમોને સંતોષ મલતો રહેશે. ઘરનું વાતાવરણ ખુબજ સારૂ હોવાથી ઘરવાળાની ડીમાંડ પુરી કરી શકશો. નાના નાના પ્લાનીંગ બનાવીને તમે તમારા કામો સમય ઉપર પુરા કરી લેશો. ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરશો. 101 નામ ભળી લીધા પછી 34મું નામ યાબેસ્તરના 101 વાર ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28 ને 29 છે.

The Moon’s rule will benefit you in many ways. Unexpected travel plans indicated. You will find contentment in all work you take up. With a pleasant home environment, you will be able to cater to the demands of your family. You will be able to complete your work on time with small plans. You will utilize your money in the right places. Pray 34th Name, ‘Ya Beshtarna’ 101 times after praying 101 Names.

Lucky Dates: 24, 25, 28, 29.

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી હાલમાં સૂર્ય તમારા મગજને ખુબજ તપાવશે. નહી કરવાના કામો તમે કરી નાખશો. માથા ઉપર ભાર વધુ લાગશે. માથાના દુ:ખાવાથી પ્રેશર વધવાથી તબીયત બગડી જશે. ઘરમાં વડીલ વર્ગ તમને નાની બાબતમાં ટોકી નાખશે. એટલે કે ઈન્સલ્ટ કરશે. ધણી ધણીયાણી એક બીજાના મનની વાત જાણી નહી શકે. તેથી મતભેદ પડશેે. આજથી 96મું નામ યારયોમંદ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28 ને 30 છે.

The Sun’s rule till 6th September could increase the heat for you mentally. You might end up doing things you shouldn’t. You will feel heavy headed. Headaches could lead to an increase in blood pressure, causing you to fall ill. Elders at home will admonish you even for petty matters. The inability of spouses to understand what’s going on in your mind will cause squabbles. From today, pray the 96th Name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 24, 25, 28, 30.

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ેશુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા અગત્યના કામો પહેલા પુરા કરી લેશો. નાના કામનેબી પેન્ડીંગ નહી રાખો. કાઈની સાથે મતભેદ પડેલા હશે તો કોઈક મિત્રની મદદથી મતભેદ દુર કરવામાં સફળ થશો. તમારો સેલ્ફ કોન્ફીડન્સ ખુબજ વધી જશે. અધરા કામને સહેલા બનાવી દેશે. નાણાંકીય બાબતની અંદર સારાસારી થવાથી મોજશોખ પાછળ ધન ખર્ચ કરવામાં કમી નહી રાખો. રોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 26, 27 ને 28 છે.

Venus’ rule will enable you to complete important tasks on a priority basis. You won’t leave any matters pending. A friend will help you clear out any misunderstandings with others. Your self-confidence will soar. You will finish your incomplete work. Your healthy finances will encourage you to spend on fun and entertainment. Pray daily to Behram Yazad.

Lucky Dates: 25, 26, 27, 28.

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમોને તમારી રાશીના માલીક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજબરોજના કામો ખુબજ સારી રીતે કરી શકશો. જો તમોને નાણાંકીય મુશ્કેલી હશે તો તેને દુર કરવા માટે વધુ કામ કરીને ધન મેળવી લેશો. તમારા કરેલ કામની અંદર બીજાઓ ભુલ શોધી નહી શકે. ઘરમાં કોઈક નવી ચીજ વસ્તુ લઈ શકશો. નવા મિત્રો બનાવવામાં સફળ થશો. કામકાજને વધારવા માટે ભાગદોડ કરી લેશો. દરરોજ ભુલ્યા વગર બહેરામ યઝદની આરાધના કરવાનું ભુલતા નહી.

શુકનવંતી તા. 24, 25, 29 ને 30 છે.

Venus’ rule helps you complete your daily chores smoothly. Any financial challenges will be sorted by putting in some extra work and leveling it out. No one will be able to find fault in your work. You could make a new purchase for the house. You will be successful in making new friends. You will put in good effort to expand your business/work. Pray daily to Behram Yazad.

Lucky Dates: 24, 25, 29, 30.

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે દરેક નાની નાની બાબતની અંદર મુશ્કેલીમાં મુકાઈ જશો. તમારા ઘરવાળા, આડોશી પાડોશી તમારાથી વિરૂદ્ધ ચાલશે. તેનું દુ:ખ વધુ લાગશે. તમે ભલુ કરવા જશો તો તેનું ખરાબ થઈ જશે. તેથી હાલમાં બીજાની માટે કંઈબી કામ કરવાની ભૂલ કરતા નહી. ખર્ચનું પ્રમાણ ધારેલ કરતા વધી જશે. હાલમાં એસીડીટી, માથાના દુ:ખાવાથી પરેશાન થતા રહેશો. ઉધાર ધન આપતા નહી. હાલમાં મહાબોખ્તાર નિઆએશ ભણવાનું ભુલતા નહી.

શુકનવંતી તા. 25, 26, 27 ને 28 છે.

Rahu’s rule till 6th September will pose hindrances in even the smallest issues. Your family and neighbours could oppose you, and that could prove hurtful to you. Even your attempts at doing a good deed will get bungled. Try to avoid doing favors for others. You might end up spending more than you expected. Acidity and headaches could trouble you. Do not lend money. Ensure to pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 28.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજથી રાહુની દિનદશા શરૂ થયેલી છે. તેથી આવતા 42 દિવસમાં રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા કરેલ કામ તમને ગમશે નહી. ધણી ધણીયાણીમાં નાની નાન બાબતમાં મતભેદ પડી જશે. મનગમતી વ્યક્તિ નાની બાબતની અંદર નારાજ થઈ જશે. ગામ-પરગામ જશો તો ત્યાંબી તમારી પરેશાની વધી જશે. મનની ઈચ્છાને મારી નાખવી પડશે. રાહુના જોર ઓછો કરવા માટે મહાબોખ્તાર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 24, 25, 29 ને 30 છે

Rahu’s rule starting today, for the next 42 days, could result in loss of sleep at night and appetite in the day. You will not be satisfied with your own work. Spouses will end up quarreling over petty matters. A favorite person could get annoyed with you over a petty matter. If you travel to other destinations, your troubles will only increase. You might have to suppress your desires. To pacify Rahu, continue praying the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 24, 25, 29, 30.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂની દિનદશા 24 સપ્ટેંબર સુધી ચાલશે તેથી હાલમાં ધર્મનાં કામો ખુબજ સારી રીતે કરી શકશો. બીજાને મદદ કરી તેની ભલી દુવાઓ લેશો. ધનની ચિંતા જરાબી નહી આવે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી તમારા દરેક કામની અંદર સફળતા મલીને રહેશે. નવી વ્યક્તિની ઓળખાણ આગળ ઉપર ફાયદો આપશે. મનગમતી વ્યક્તિ સામેથી મળશે. દરરોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 27, 28, 29 ને 30 છે.

Jupiter’s rule till 24th September will help all house related works to go smoothly. Helping others will earn you their blessings. Financially you will be free of worries. Sudden inflow of wealth is indicated. Jupiter blesses you with success in all things. Meeting a new person will prove to be beneficial. You will meet a favorite person. Continue to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 30.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજ અને કાલનો દિવસ શનીની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ઘરવાળાની સાથે શાંતીથી વાત કરજો. 26મીથી ગુરૂની દિનદશા તમોને તમારા કામમાં સફળ કરાવીને રહેશે. સીધા કામો સારી રીતે કરી શકશો. કામ ઉપર નાનુ પ્રમોશન મલીને રહેશે. લેતી-દેતીના કામો સારી રીતે પુરા કરશો. ગામ-પરગામથી સારા સમાચાર મળીને રહેશે. તબીયતમાં સારો સુધારો થતો જશે. હાલમાં દરરોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 25, 26, 27 ને 30 છે.

With today and tomorrow as the last two days under the Saturn’s rule, ensure to stay calm and speak peacefully with people at home. From the 26th, Jupiter’s rule brings you success in your work. You will be able to execute your work effortlessly. A small promotion is indicated. You will conclude all matters related to lending and borrowing. You will receive good news from abroad. Health will continue to improve well. Continue to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 30.

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી 30 દિવસજ શનીની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ફેમીલી મેમ્બરની ડીમાંડ પુરી કરી લેજો. બાકી 26મીથી શનીની દિનદશા આવતા 36 દિવસ માટે તમને લોહાના ચણા ખવડાવીને રહેશે. રોજબરોજના કામબી સમય ઉપર પુરા નહી થાય. નાણાંકીય ખેંચતાણ વધવાથી માથા ઉપરનો બોજો વધતો જશે. ફાધરની તબીયત અચાનક બગડી જશે. હાલમાં ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેતા નહી. દરરોજ મોટી હપ્તન યશ્ત ભણજો.

શુકનવંતી તા. 24, 26, 28 ને 29 છે.

Starting today, for the next 30 days, you will be ruled by the Saturn, so try and cater to the demands of your family members soon. From the 26th, for the next 36 days will prove to be very challenging. You will be unable to complete even your daily chores. Financial worries will increase causing tension. You father’s health could go down. Do not make any new purchases for the house. Daily pray the Moti Haptan Yasht.

Lucky Dates: 24, 26, 28, 29.

 

Latest posts by PT Reporter (see all)

Leave a Reply

*