ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ નવા વર્ષની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ

પા2સી સમુદાયના નવા વર્ષની વધામણી ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન તા.2પ-8-2019 2વિવા2ના 2ોજ સાંજે પ-30 કલાકે જમશેદ બાગ, મલેસ2, નવસા2ી મુકામે ક2વામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં નવસા2ીના નાના ભૂલકાઓથી માંડી મોટી ઉંમ2ના વ્યક્તિઓને મનો2ંજન મળી 2હે તે હેતુથી ફેન્સી ડ્રેસ, ગેઈમ્સ, હાઉઝી તેમજ કે2ીઓકે સાઉન્ડ ટ્રેક પ2 ગીતોની 2મઝટ તેમજ જમવાનું આયોજન પણ ક2વામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સરગમ ગ્રુપના પા2સી કલાકા2ો દ્વા2ા પા2સી એન્થમ ‘છૈએ અમે જ2થોસ્તી….’થી ક2વામાં આવી હતી. શ્રી 2ોહિન્ટન કોન્ટ્રાકટરે કાર્યક્રમની રૂપ2ેખા આપી હતી તેમજ આજના કાર્યક્રમમાં હાઉઝી 2માડના2 મુંબઈથી પધા2ેલ શ્રીમતી પર્લ કોન્ટ્રાકટ2 કે જેઓ બર્થ-ડે પાર્ટી, લગ્ન, બેબી સાવ2 જેવા કાર્યક્રમોનું ઈવેન્ટ મેનેજમેન્ટનું કાર્ય સુપેરે પા2 પાડે છે તેમનુું તેમજ સ2ગમ ગ્રુપના કલાકા2ોને તૈયા2 ક2ાવના2 શ્રી એહમદ શેખ સાહેબ કે જેઓ સંગીતમાં ખૂબ મોટું નામ છે તેમનો શાબ્દિક પિ2ચય આપ્યો હતો. બંન્ને મહેમાનોનું પુષ્પથી સ્વાગત શ્રીમતી સીમીન ભ2ડા, શ્રીમતી શા2મીન તંબોલી, શ્રી અસ્પી આંબાપા2ડીવાલા તેમજ શ્રી સાય2સ વાંદ2ીવાલાએ ર્ક્યું હતું.
થોડા ગીતોની 2મઝટ બાદ નાના નાના ભૂલકોઓની ફેન્સી ડ્રેસ સ્પર્ધા શરૂ ક2વામાં આવી હતી. જેમાં ગ્રુપ-‘એ’માં પ્રથમ ક્રમ શાહાન અ2ઝાન કાસદ (ભગત સિંહ), બીજો ક્રમ ઝહાન મઝદાદ તાડવાલા (અભિનંદન વિ2 કમાંડ2), તૃતિય ક્રમ ડેલઝીન માહયા2 ભોટ (મહે2જી 2ાણા લાઈબ્રે2ી) અને ચોથો નંબ2 રૂશાન હોરમઝ પટેલ (આ2બ)નો આવ્યો હતો. ગ્રુપ-‘બી’ માં પ્રથમ ક્રમ િ2યાન મહાયા2 ભોટ (અંતિ2ક્ષ્ા યાત્રી), બીજો ક્રમ વસ્પાન વિસ્પી દેબુ (જામે-જમશેદ ન્યુઝ પેપ2)નો આવ્યો હતો દ2ેક વિજેતાઓને ઈનામ અને ભાગ લીધેલ સ્પર્ધકોને ભેટ આપવામાં આવી હતી.
ત્યા2બાદ પર્લ કોન્ટ્રાકટ2ે હાઉઝીની 2મત 2માડી હતી, જેમાં જુદી જુદી હાઉઝીમાં ઉપસ્થિતોને ખૂબ જ મજા પડી હતી, વળી ગીતની સાથે ડાન્સ સાથે ઈનામ આપી અલગ આભા ઉભી ક2ી હતી.
કાર્યક્રમના અંતિમ પડાવમાં સ2ગમ ગ્રુપના કલાકા2ો બેપ્સી ગ્યા2ા, પ2વીન ગાંધી, ખુદાવંદ દારૂવાલા, કેશ્મીરા વખારીયા, 2સના તેમજ ફ્રેડી પાલીયા, દિનાઝ પટેલ, 2ોહિન્ટન જોખી અને શાહવી2 પટેલે સુંદ2 મજાના હિન્દી ફિલ્મોના ગીત ગાઈ ઉપસ્થિત મેદનીનું મનો2ંજન ર્ક્યું હતું. અંતે સર્વે કલાકા2ોનું સન્માન શ્રી અસ્પી આંબાપા2ડીવાલાએ ર્ક્યું હતું. છેવટે શ્રી 2ોહિન્ટન કોન્ટ્રાકટ2ે સર્વે ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો, કલાકા2ો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપના2 તમામનો આભા2 માન્યો હતો.
સર્વે હમદીનોએ સુંદ2 મજાના જમણની મજા માણી સૌ છૂટા પડયા હતા.

Leave a Reply

*