મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયું જ બુધની દિનદશા માં પસાર કરવાનું બાકી છે. તેથી આ અઠવાડીયામાં લેતી-દેતીના કામો પહેલા પુરા કરી લેજો. જેબી પ્લાન બનાવો તે 45 દિવસ બાદ પુરા થશે તેવું વિચારીને આગળ વધજો. તમારા માથાની જવાબદારી ભરેલા કામને ઓછા કરી લેજો. તેથીથી શનીની દિનદશામાં થોડીક શાંતી મળશે. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 16, 17 ને 20 છે.
With the last week left under Mercury’s rule, try to complete all transactions related to lending and borrowing. When making plans, proceed to do so with the assumption that these would take fifteen days to materialize. Reduce the tasks that you are answerable for – so as to bring you some relief as Saturn initiates its rule. Continue to pray the Meher Nyaish daily.
Lucky Dates: 14, 16, 17, 20.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારા રાશીના માલીક મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારી ઈજ્જત – આબરૂ – માનપાન વધી જશે. જ્યાબી જશો ત્યાં સામેવાળી વ્યક્તિને મદદ કરવા તૈયાર થઈ જશો. જેબી કામ કરશો તે કામને પુરા કર્યા વગર મુકશો નહી. બુધની કૃપાથી દરેક બાબતમાં ફત્તેહનાં ડંકા વગાડીને રહેશો. ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 19 ને 20 છે.
Mercury’s rule helps enhance your fame and reputation. You will be most willing to help people everywhere you go. You will not stop till you have completed your tasks. Mercury’s grace helps you attain excellence and success in all areas. Continue to pray the Meher Nyaish daily.
Lucky Dates: 15, 16, 19, 20
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી તમારા અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. જે પણ કામ કરશો તેમાં કોઈની મદદ તો નહીં મળે પણ તે તમને ખર્ચના ખાડામાં ઉતારી દેશે. ભાઈ બહેન સાથે મતભેદ પડવાના ચાન્સ છે. નાની બાબતમાં ગુસ્સો આવશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.
Till 24th September, you could find even those close to you resisting giving you support. Not only would you not receive help in your work, there is a chance that it could cost you financially. Squabbles amongst siblings indicated. You could get angry over petty matters. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 19
CANCER | કર્ક: ડ.હ.
26મી પહેલા મનની વાત જેને કહેવા માગતા હો તેને કહી દેજો. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. રોકાણ અવશ્ય કરજો. ઘરમાં જોઈતી વસ્તુ લઈ લેજો. વડીલવર્ગની તબિયતની ચિંતા ઓછી થશે. ઘરનું વાતાવરણ સારૂં બનાવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Before the 26th of September, ensure to speak out about what’s on your mind to the person you wish to share it with. Try to fulfil your family’s expectations. Financial stability indicated. Ensure to make investments. Make purchases for the house. Concerns about the health of elderly will reduce. To improve the house atmosphere, pray the 34th Name, Ya Beshtarna, 101 times.
Lucky Dates: 17, 18, 19, 20
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મન શાંત રહી સાચા ડીસીઝન લઈ શકશો. ઘરવાળાની ચિંતા ઓચી થશે. સરકારી કામમાં સફળ થવા કોઈ વ્યક્તિની સલાહ મળી જશે. નાની મુસાફરી કરી શકશો. મન શાંત રહેવાથી નાણાકીય ફાયદા કેવી રીતે મેળવશો તે પ્લાન કરી શકશો. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.
The Moon’s rule helps you stay cool mentally and take good decisions. Concerns about family members will reduce. You will get advice from another for success in government related work. Short travel is indicated. With a calm mind, you will be able to strategise on how to gain financial profits. After praying 101 Names, pray the 34th name, Ya Beshtarna, 101 times.
Lucky Dates: 14, 16, 17, 18
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજ અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળાના કામ પહેલા પૂરા કરજો. 16મીથી 20 દિવસ સુર્યની દિનદશા તમારા કામમાં મુશ્કેલીઓ લાવશે. ઘરમાં વડીલવર્ગની ચિંતા વધી જશે. નાની બાબતમાં મતભેદ પડશે. કામની જગ્યાએ ઉપરી વર્ગ પરેશાન કરશે. આજથી દરરોજ ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 19, 20 છે.
With today and tomorrow under Venus’ rule, you are advised to first complete the work for family members. From the 16th onwards, for twenty days, the Sun’s rule could pose challenges in your work. Concerns over the elderly could increase at home. There could be quarrels over small issues. Seniors at your workplace could hassle you. Starting today, daily pray to Behram Yazad as well as the 96th Name, Ya Rayomand, 101 times.
Lucky Dates: 14, 15, 19, 20
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશશ ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. મનને આનંદ મળે તેવા સમાચાર મળો. તમારા અટકેલા નાણા પાછા મેળવવા ભાગદોડ કરવી પડશે. બીજા પર તમારી ઈમ્પ્રેશન જમાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Venus’ rule helps realize your good intents. Travel is on the cards. You will receive news that will bring you peace mentally. You would need to put in some effort to retrieve money that has been stuck. You will be able to impress others. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 17, 18, 19
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી લાંબા સમય માટે નાણાકીય મુશ્કેલી નહીં આવશે. જેટલો ખર્ચ કરશો તેટલું કમાઈ લેશો પરંતુ નાણા કમાવા મહેનત કરવી પડશે. ઓપોઝીટ સેકસ સાથે મતભેદ દૂર કરી શકશો. લાંબા ગાળે શું ફાયદો થશે તે જાણી પ્લાનીંગ કરશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.
Venus’ rule ensures financial prosperity for a long time to come. You will be able to earn all that you spend. You would, however, need to put in effort to earn money. You will be able to clear any misunderstandings with the opposite gender. You will make your plans in accordance with what works well for the long term. Daily pray to Behram Yazad.
Lucky Dates:14, 15, 18, 20
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને તમારા કરેલા કામમાં સંતોષ નહીં મળે. તમારી નાની ભૂલ બીજા પહાડ જેવી બનાવી દેશે. તમારી બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. રાહુને કારણે તમારા બોલવાથી બીજાને ખરાબ લાગી જશે. રાતની ઉંઘ ઓછી થશે. મનગમતી વ્યક્તિ દૂર થઈ શકે છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Rahu’s rule till 6th October could result in you not feeling satisfied in any work you undertake. Your small mistakes will be magnified greatly by others. Your carelessness could land you in big trouble. Expenses will be on the rise. Rahu’s rule could make your talks hurt others. You could lose sleep at night. A favorite person might distance themselves from you. Daily pray the Manabokhtar Nyaish.
Lucky Dates: 16, 17, 18, 19
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી બીજાની ભલાઈનું કામ કરી શકશો. ધર્મની જગ્યાએ જઈ શકશો. જેના પર વિશ્ર્વાસ રાખશો તે વ્યક્તિ દગો નહીં આપે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તબિયતમાં સારા સારી રહેશે. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભરજો.
શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.
Jupiter’s rule till 24th September will pull you towards helping others. You could visit places of worship. Those you trust will not betray you. Financial stability indicated. Health will be good. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 15, 17, 20
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી દરેક કામમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. બીજાના કામ કરવાથી આનંદ મળશે. ધન માટે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. અટકેલા કામ પૂરા કરવામાં સફળતા મળશે. બીજાને સલાહ આપી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.
The start of Jupiter’s rule will bring you anonymous help. You will feel fulfilled doing work for others. You will not need to borrow money from others. Financial stability is indicated. You will be able to complete stalled projects. You will advise others. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 18, 19
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારી જાત પર વિશ્ર્વાસ નહીં રહે. દરેક બાબતમાં નેગેટીવ વિચાર આવશે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. ઘરવાળા તમારા મનની વાત નહીં સમજી શકે. ઘરમાં ઈલેકટ્રીક કે લોખંડની વસ્તુ લેવાના વિચાર કરતા નહીં. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 17, 18, 20 છે.
Saturn’s rule till 26th of September will make it difficult to have faith in yourself. You could be inundated by negative thoughts. You might not be successful in your works. Family members will not be able to understand what’s on your mind. Avoid buying any electric/iron purchases for the house. Drive or ride your vehicle with great care. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 14, 17, 18, 20
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024