Your Moonsign Janam Rashi This Week –
28th September, 2019 – 04th October, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી ફાયદાની વાત જાણવા મળશે.  નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સામાજીક કાર્ય કરવાથી આનંદમાં રહેશો. રોજના કામ વીજળીવેગે પૂરા કરશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.

Saturn’s ongoing rule you might feel troubled in even getting small works done. Financially things could get unstable. Your debtors could disappoint you. Take care of your diet as you need to take care of your health. You might end up wasting time doing unimportant tasks while not tending to the necessary ones. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 1.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી સુધી ફાયદાની વાત જાણવા મળશે.  નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સામાજીક કાર્ય કરવાથી આનંદમાં રહેશો. રોજના કામ વીજળીવેગે પૂરા કરશો. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.

By the 21st of October, Mercury’s ongoing rule brings you beneficial information. Financial stability is indicated. You will feel content doing social service. You will finish your daily chores at lightning speed. Invest for the long term. You will be able to deliver on your promises. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 2, 3, 4.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી નવેમ્બર સુધી તમારા બધા કામમાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિને મનની વાત કહી શકશો. રોજના કામ સહેલાઈથી કરી શકશો. ધન બચાવીને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ધનલાભ મળતા રહેશે. નવા કામ મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

Mercury’s rule brings you success in all your works till 20th November. You will be able to share what’s on your mind with a favourite person. You will be able to complete your routine chores with ease. You will save money and invest it well. You will receive profits and gains. To get new work projects, pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 1.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

મંગળની દિનદશા 25મી ઓકટોબર સુધી ચાલશે તેથી જલદીથી ઈરીટેટ થઈ જશો. ઘરવાળા કે ઓફીસવાળા સાથે ઝગડો થવાના ચાન્સ છે. તમારા દુશ્મનો તમને મુશ્કેલીમાં નાખશે. દરેક કામ સમજી વિચારીને કરશો. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.

Mars’ rule till 25th October could lead to your getting irritated easily. You could get into a quarrel with family members or colleagues. Your detractors could get you in a tough spot. Ensure that you put in good thought and understanding in all our work. From today, pray the Tir Yasht.

Lucky Dates: 29, 2, 3, 4 .


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનશા ચાલશે તેથી નાની મુસાફરીનો ચાન્સ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. બીજાને સમજાવી તમારા કામ કરી શકશો. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 5 છે.

The Moon’s rule till 26th October could bring in travel opportunities. Financial stability indicated. Ensure to make investments. You will be able to cater to the wishes of your family members. You will be able to make purchases for the house. You will be able to get your work done by getting others to understand you. Pray ‘Ya Beshtarna’ 101 times, daily.

Lucky Dates: 30, 1, 2, 5.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. લેણદાર પરેશાન કરી મૂકશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. સરકારી કામ કરતા નહીં. વડીલવર્ગની ચિંતા થશે. ધણી ધણીયાણી વચ્ચે મતભેદ થશે. સુર્યને શાંત રાખવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 4 છે.

The Sun’s rule till 6th October could cause you headaches. Your creditors will hassle you. Financially you could face challenges. Avoid doing Government related work. Elders could pose concern for you. Squabbles could take place between couples. To placate the Sun, pray the 96th name, ‘Ya Rayomand’, 101 times.

Lucky Dates: 28, 29, 30, 4.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા ચાલુ હોવાથી આવકનું પ્રમાણ વધી જશે સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધી જશે. જૂના અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં ઓપોજીટ સેકસનો સાથ મળી રહેશે. થોડીગણી કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 1, 2, 4 છે.

Venus’ ongoing rule increase your incomings, as well as your expenses. You will be able to restart old, stalled projects. At work, you will gain the support of the opposite gender. With some effort, ensure to make investments. Pray daily to ‘Behram Yazad’.

Lucky Dates: 30, 1, 2, 4.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ભરપુર મોજશોખ કરી શકશો. 16મી નવેમ્બર સુધી ગામ પરગામ જવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જોઈતી મદદ મેળવવા જેની પાસે જશો તે સામેથી મદદ કરવા તૈયાર થશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધો. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 29, 3, 4 છે.

You will be able to indulge in lots of fun and entertainment, under Venus’ rule. Travel is indicated till 16th November. Financial stability and gains indicated. Before you approach the concerned person for help, they will come to you themselves. Affections will increase between couples. You will be able to start new ventures. Pray daily to ‘Behram Yazad’.

Lucky Dates: 28, 29, 3, 4.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી મોઢા સુધી આવેલ કામ અટકી જશે. નેગેટીવ વિચારો ખૂબ આવશે. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. દવા-દારૂ પાછળ ખર્ચ થશે. 6ઠ્ઠી સુધી જવાબદારીના કામો કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Rahu’s rule till 6th October could ruin work that was nearly completed. Negative thoughts could flood your mind. Financial constraints are indicated. You might end up spending on medicine and health. Avoid doing work which calls for answerability till the 6th. Pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 30, 1, 2, 3.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામમાં સફળતા નહીં મળે. બનતા કામો બગડી જશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. રાહુ તમને શાંતિથી નહીં બેસવા દે. નાણાકીય બાબતમાં ખૂબ મુશ્કેલીઓ આવશે. તમારાજ પૈસા તમને નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 3, 4 છે.

Rahu’s rule till 6th November could come in the way of your success at work, ruining even those works which were nearly completed. A favourite person could get annoyed with you over a petty matter. Rahu could prove troublesome. Financially, you could face challenges. You might not get hold of your money. Pray the Mahabokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 3, 4.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નોકરીમાં પ્રમોશન તથા ઈન્કમ વધવાના ચાન્સ છે. જોઈતી ચીજ વસ્તુ લેવામાં મુશ્કેલી નહીં આવે. ફેમિલીને ખુશ રાખવા મુસાફરી કરી શકશો. ધર્મ-ચેરીટીના કામ કરી ખુશ રહેશો. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. પસંદગીની વ્યક્તિને મનની વાત કહી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Jupiter’s ongoing rule brings you a promotion at work and in your income. You will be able to get what you wish. You could embark on a trip with family to keep them happy. You will feel happy working for/contributing towards religious and charitable causes. Concern for the elderly will reduce. You will be able to open speak your mind to a favorite person. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 1, 2, 3.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ગઈકાલથી ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે તેથી બીજાના મદદગાર થઈ શકશો. નાણાકીય બાબતમાં ખેંચતાણ ઓછી થશે. નવા કામ કરવામાં સફલતા મળશે. 24મી નવેમ્બર સુધી તમારી પસંદગીની વ્યક્તિને મળવાના ચાન્સ છે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 2, 4 છે.

With Jupiter’s rule having started from yesterday, you will be able to help others. Financially, you will get relief. New projects will be successful. There are chances to meet a favorite person by the 24th November. You will get good news from children. The home atmosphere will be cordial. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 2, 4 .

Leave a Reply

*