એક મિત્રએ તેના મિત્રને પૂછયું, તું આખા ગામમાં સિંહ જેવો થઈને ફરે છે પણ તારા ઘરમાં તારી શું હાલત છે?
મિત્રએ જવાબ આપ્યો: ઘરમાં પણ સિંહ જેવો જ છું પણ ઘરમાં હોઉં ત્યારે અંબામાતા ઉપર બેઠા હોય છે.
****
એક ભાઈને પૂછ્યું, તમારા ઘરમાં તમારૂં સૌથી વધારે સન્માન કોણ કરે છે?
તો કહે, મારી વાઈફનાં કપડાં. જ્યારે પણ કબાટ ખોલું કે તરત બે-ત્રણ આવીને પગમાં પડી જાય છે.
Latest posts by PT Reporter (see all)
- પ્રો. રશ્ના પાલ્યાએ નિવૃત્તિ પછી એથ્લેટિક્સમાં ગોલ્ડ સ્કોર કર્યો! - 9 December2023
- ઝેડટીએફઆઈએ ઉદવાડાની યાત્રાનું આયોજન કર્યું - 9 December2023
- નવા વરસિયાજીનું દાદીશેઠ આતશ બહેરામમાં સ્વાગત - 9 December2023