શાંતાકલોઝ આવશે

સાંતા આવે કે ના આવે અમારી કામવાળી શાંતા રોજ આવવી જોઈએ.
લી. દરેક ભારતીય નારી
***
કાકાને કોઈએ કહ્યું કે ડિસેમ્બર છે એટલે શાંતાકલોઝ આવશે…!! પણ શાંતા કલોઝ આવી જ નહીં કાકાની મનની મનમાં જ રહી ગઈ!!
***
ઓફ લાઈન રહુ છું તો ખાલી દાળ, રોટલી, નોકરી અને પરિવારની જ ચિંતા રહે છે.
પણ જેવો ઓન લાઈન થાઉં કે ધર્મ, સમાજ, રાજનીતિ, દેશ, દુનિયા અને આખા બ્રહ્માંડની ચિંતાઓ થવા લાગે!

Leave a Reply

*