Your Moonsign Janam Rashi This Week –
21th December – 27th December, 2019

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા પાંચ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસાવી શકશો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરી શકશો. 26મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા પ્લાન સફળ નહીં થવા દે. રાહુ આવતા અઠવાડિયાથી ખોટા વિચારમાં નાખશે. ગુરૂની ઉતરતી દિનદશાને  લીધે નાણાકીય મુશ્કેલી નહીં આવે. આજથી ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 25 છે.

With last 5 days under Jupiter’s rule, you could make purchases for the home. You will fulfill the needs of your family. Rahu’s rule for the next 42 days, from the 26th, could hinder your plans. You could find yourself battling negative thoughts next week. Jupiter’s descending rule keeps you safe from any financial difficulties. Today onwards, pray the Sarosh Yasht along with Mah Bokhtar Nyaish daily.

Lucky Dates:21, 22, 23, 25.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે આપેલા પ્રોમીશ પૂરા કરી શકશો. રોજના કામમાં સફળતા મળો. એકસ્ટ્રા કામ કરી વધુ ધન કમાશો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 21, 22, 23, 27 છે.

Under Jupiter’s rule you will be able to fulfill all your promises. You will succeed in completing your daily chores. Working extra will bring you more income. With finances going strong, you will be able to invest. You will continue to gain wealth. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 21, 22, 23, 27.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાની બાબતમાં નેગેટીવ વિચાર કરશો. જેના પર વિશ્ર્વાસ રાખશો તે વ્યક્તિ દગો કરશે. અંગત વ્યક્તિને સાચી સલાહ આપેલી નહીં ગમે. તબિયત ખરાબ થશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.

With last week under Saturn’s rule, you could feel negatively about petty issues. A trusted person could betray you. A close person may not appreciate your honest advice. You could fall sick. You will suffer from joint pains. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 25, 26, 27.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા ચાલુ હોવાથી 24મી જાન્યુઆરી સુધી રોજના કામ પણ સરખી રીતે નહીં કરી શકો. કોઈ પણ કામ ઉતાવળમાં કરતા નહીં. નાણાકીય બાબતાં મુશ્કેલી આવશે. કરકસર કરીને પણ ખર્ચ વધી જશે. ફેમિલીમાં કોઈની તબિયત ખરાબ થતા ડોકટર પાછળ વધુ ખર્ચ કરશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.

Under Saturn’s rule till 24th January, you will not be able to carry out your daily work properly. Don’t work in haste. Financially you could feel a strain. Despite your efforts, you will end up spending more. You might incur big medical expenses for a family member. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 21, 22, 24, 25.


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી કામો સારી રીકે પૂરા કરશો. તમારા દુશ્મનોને હરાવી શકાો. તબિયતમાં સારા સારી રહેશે. ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. તમારી સાથે બીજાની ભલાઈનું કામ કરશો. મિત્રને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. લેતી-દેતીના કામમાં સફળતા મળશે.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

Under Mercury’s rule, you will be able to complete your work properly. You will win over your enemies. Health will be good. You will be able to invest lucratively. You will be able to do good for others along with helping yourself. You will win over friends by giving sincere advice. You will be successful in transactions related to lending and borrowing. Pray the Meher Niyash daily.

Lucky Dates: 22, 23, 24, 27.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આવતા ચાર દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 24મી સુધી બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ સાથે વધુ બોલચાલ કરતા નહીં. ઉતરતી મંગળની દિનદશાને લીધે એક્સિડન્ટના ચાન્સ છે વાહન સંભાળી ચલાવજો. 25મીથી શરૂ થતી બુધની દિનદશા તમારા બધા કામ સીધા કરી નાખશે. મગજને શાંત કરી આપશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.

With the last four days under Mars’ rule, avoid arguing with others till the 24th. The descending rule of Mars suggests you to drive/ride your vehicle carefully to avoid any accidents. Starting from the 25th, Mercury’s rule will set all your work right. It will help you cool your mind. Pray the Tir Yasht daily.

Lucky Dates: 21, 25, 26, 27.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા છ દિવસ શાંતિમાં પસાર કરવાના બાકી છે. ઉતરતી ચંદ્રની દિનદશામાં તમાર કામમાં સફળતા મળશે પણ 26મીથી મંગળની દિનદશા તમને શાંત નહીં બેસવા દે. 26મીથી 28 દિવસમાં તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાકી શકો. ભાઈ બહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. આજથી ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 21, 24, 25, 27 છે.

The next 6 days will be spent in peace, as the descending rule of the Moon brings you success. Mars’ rule from the 26th takes away your calm. The next 28 days could cause changes in your temperament. You won’t be able to control your anger. Squabbles between siblings is indicated. Starting today, recite the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 21, 24, 25, 27.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી તમારે ગામપરગામ જવાના ચાન્સ છે. ચંદ્ર તમારા મગજને શાંતી આપશે. તમારા રોજના કામમાં સફળતા મળશે. ઘરવાળા સાથેના મતભેદ દૂર કરી શકશો. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Travel is on the cards till 24th January. The Moon’s rule brings you peace. You will be successful in completing your daily chores. You will be able to sort squabbles within the family. You will be able to retrieve your money. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 22, 23, 24, 25.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે શાંતીથી નહીં રહી શકો. સરકારી તથા કોર્ટના કામમાં સફળતા નહીં મળે. સુર્ય તમારા મગજને તપાવી નાખશે. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. તમે લીધેલા ડીસીઝનમાં તમે ફસાઈ જશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 24, 26, 27 છે.

The Sun’s rule will create much restlessness. You will not be successful in Govt-related/legal work. The Sun will cause much hot-headedness. Headaches could trouble you. Your decisions could land you in a fix. Pray the 96th Name, ‘Ya Rayomand’, daily.

Lucky Dates: 22, 24, 26, 27.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી તમારા કામમાં સફળતા મળશે. ઓપોઝીટ સેકસનો ભરપુર સાથ મળશે. નાણાકીય બાબતમાં સારાસારી થતી જશે. શુક્રની કારણે ખર્ચનું પ્રમાણ ઘટશે નહીં પણ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 22, 23, 25 છે.

Venus’s ongoing rule till 14th January will bring you success in your work. The opposite gender will be very supportive. Financial gain is indicated. Venus’s rule will not allow you to reduce your expenses, but you will be able to make investments. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 22, 23, 25.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પૂરા કરવામાં સફળતા મળશે. અચાનક ધનલાભ મળતા રહેશે. પ્રેમી કે પ્રેમીકાને મળવાના ચાન્સ છે. નાની મુસાફરી કરી શકશો. નવા કામ કરવાથી મનને આનંદ થશે તથા ધનલાભ પણ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

Venus’s ongoing rule will help you complete your work successfully. You could receive unexpected wealth. You could bump into the love of your life. Short travel is on the cards. New ventures will bring you satisfaction as well as profits. Pray to Behram Yazad daily.

Lucky Dates: 23, 24, 26, 27.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં ધ્યાન એક જગ્યાએ નહીં રહે. અચાનક તબિયત ખરાબ થશે. પેટની માંદગીથી પરેશાન થશો. ખર્ચનો ખાડો ઉંડો થવાથી ખોટી ચિંતા થશે. નાણા વધુ પડતા  ડોકટરની પાછળ ખર્ચ થશે. ઘરની વ્યક્તિને તમારી સાચી વાત પણ ખોટી લાગશે. રાતની ઉંઘ ઓછી થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.

Rahu’s ongoing rule, will not allow you to focus at one place. Health could unexpectedly go down. You could have digestive problems. Your expenses could result in unnecessary worry. You will be spending mainly on medical bills. Family members may not believe your truth. You will lose your sleep. Pray the Mah Bokhtar Niyash daily.

Lucky Dates: 21, 22, 25, 26.

Leave a Reply

*