Your Moonsign Janam Rashi This Week –
28th December – 3rd January, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમે પરેશાન થઈ જશો. ઘરવાળા કે અંગત માણસો તમને માન નહીં આપે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. નાણાકીય મુશ્કેલી વધી જશે. મન સ્થિર નહીં રહે. નેગેટીવ વિચાર વધારે આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

Rahu’s ongoing rule could make you feel hassled by the 3rd of February. Family members or close persons may seem disrespectful. You could lose of sleep at night and your appetite for food. Financial concerns could increase. You might be unable to focus on things. Negative thoughts could increase. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 2.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામ સમય પહેલા પૂરા કરીને ચેરીટીનું કામ કરી શકશો. ફસાયેલા નાણા મેળવવા ભાગદોડ કરવી પડશે. ઘરમાં માન મળશે. કામકાજમાં ફાયદો થશે. પ્રમોશન મળી શકશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.

Jupiter’s rule till 22nd January will help you complete your work quickly. You would be inclined towards doing charitable work. You will need to put in effort to retrieve your stuck finances. Family members will respect you. Your ongoing work will bring you benefits. A promotion is indicated. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 2.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ગુરૂની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમારા કામમાં માન-સન્માન મળો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. મહેનતથી ધન કમાઈ શકશો. નવા કામ કરવાથી ફાયદામાં રહેશો. ગયા અઠવાડિયાની મેન્ટલી તકલીફમાંથી મુક્ત થશો.મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Jupiter’s ongoing rule brings you fame and respectability at work. You will be able to come out of financial difficulties. Hard work will bring you money. A new project will prove beneficial. You will be relieved of last week’s anxieties and concerns. You could meet a favorite person. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 1, 2, 3.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે આળસુ બની જશો. રોજના કામ કરવામાં મુાકેલી આવશે. તબિયતમાં બેદરકાર રહેતા નહીં ડોકટરની સલાહ લેજો. વડીલવર્ગની તબિયતનું પણ ધ્યાન રાખજો. કોર્ટના કામ કરતા પહેલા વિચારજો. સમજ્યા વગર કોઈ કામ કરતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

Saturn’s rule could bring on lethargy in you. Completing your daily chores could prove challenging. Take care of your health and follow the doctor’s advice. Take care of the health of the elderly. Think things through thoroughly before doing any legal work. Do not take action without understanding matters completely. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 2.


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમારા મુશ્કેલીભર્યા કામ પણ સહેલા બનાવી દેશો. નાણાકીય બાબતમાં જે પણ કમાશો તે કરકસર કરીને બચાવી લેશો. કામકાજ માટે બહારગામ જઈ શકશો. ધનલાભ મળતા રહેશે. ભવિષ્યના પ્લાન બનાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા 28, 29, 31, 1 છે.

Mercury’s rule till 18th January helps you complete even your challenging tasks, effortlessly. You will be able to save money with some effort. Work related travel is on the cards. Financial gain is indicated. You will be able plan for future. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 31, 1.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને તમારા રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી નવા કામ ચાલુ કરતા સફળતા મળશે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવશો. લેતી-દેતીના કામો કરી શકશો. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

Mercury’s rule brings you success in your new projects. With your sweet words, you will win over strangers. You will be able to complete all lending and borrowing transactions. You will be able to retrieve finances which have been stuck. Promotion is indicated at work. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30, 31, 2, 3.


LIBRA | તુલા: ર.ત.

07Libra

22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમારૂં મગજ બેલેન્સ નહીં રાખી શકે. આજુબાજુવાળા સાથે સંબંધ ખરાબ થશે. વાહન સંભાળીને ચલાવજો. ઘરમાં ખોટો ખર્ચ થવાથી પરેશાન થશો. તમારી વાત ઘરવાળા સમજી નહીં શકે તેનું દુ:ખ લાગશે. તાવ-શરદી જેવી બીમારીથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

Mar’s ongoing rule till 22nd January could bring on a feeling of imbalance. You could spoil relations with those around. Drive or ride your vehicle carefully. Unnecessary home expenses could trouble you. You could feel hurt as family members might not be able to understand you. Watch out for a fever, cold or cough. Pray the Tir Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 1.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 24મી જાન્યુઆરી સુધીમાં તમારા મગજને શાંત રાખી કામ પુરા કરવામાં સફળતા મળશે. ગામ પરગામ જવાથી આનંદમાં રહેશો. ઓપોઝીટ સેકસ સાથે સારા સારી રહેશે. નાણાકીય લેતી દેતી કરવામાં સફળતા મળશે.  101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 29, 31, 2, 3 છે.

The Moon’s ongoing rule brings you peace. You will be able to complete all your work by 24th January. Travelling will prove relaxing. The opposite gender will be cordial. Your transactions related to lending and borrowing will be fruitful. After praying 101 names, pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 29, 31, 2, 3.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમે તમારા મહત્વના કામ પણ પૂરા નહીં કરી શકો. સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો બોજો વધી જશે. પ્રેશરની તકલીફ થશે. સરકારી કામ કરતા હશો તો પરેશાન થઈ જશો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. બપોરના સમયે કામ કરવાનો કંટાળો આવશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 3 છે.

You might not be able to complete important work in time. The Sun’s ongoing rule could increase your worries. Blood Pressure ailments could trouble you. You could face challenges in Government related work. Elders could take ill. You could feel lethargic in the afternoons. Pray the 96th name, ‘Ya Rayomnad’, 101 times.

Lucky Dates: 30, 31, 1, 3.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારા મનની વાત બીજાને કહી શકશો. રોજના કામ સારી રીતે કરી શકશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ફેમીલી સાથે ટ્રીપ માણી શકશો. બીજાના દિલ જીતી શકશો. ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 29, 2, 3 છે.

Venus’ ongoing rule till 14th January brings you immense happiness. You will be able to speak your mind to others. Daily chores will happen with ease. Affection between couples will increase. A trip with the family will be possible. You will be able to win over others. You will not face financial concerns even after spending. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 29, 2, 3.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી નવી વ્યક્તિ સાથે ઓળખાણ થવાના ચાન્સ છે જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. ઓપોઝીટ સેકસનો સાથ મળવાથી તમારા મુશ્કેલીભર્યા કામો સહેલા થશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 30, 31, 1 છે.

Venus’ ongoing rule could bring in someone new, who could prove helpful to you in the future. You will be able to execute your work effortlessly, with the help of the opposite gender. Financial stability is indicated. You are advised to invest. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 30, 31, 1 .


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પાંચમી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા તમને નાના કામમાં પણ મુશ્કેલી આપશે. ઘરમાં નાની બાબતમાં મતભેદ પડશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નહીં આવી શકો. રાહુને કારણે કોઈ પાસે ઉધાર પૈસા માંગવા પડશે. કામકાજમાં તમારી નાની ભૂલ તમારા દુશ્મન પહાડ જેવી બનાવશે. રાહુનું નિવારણ કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

Rahu’s rule till 5th January could make it difficult for you to complete even your small chores. Squabbles over petty issues at home are indicated. You might not be able to overcome your financial issues. Rahu’s rule could lead you to borrowing money. Your small mistakes at work will be blown out of proportion by your detractors. To pacify Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 2, 3.

Leave a Reply

*