આજના સમયમાં યૂરીન ઈંફ્કેશનની મહિલા અને પુરૂષ બંનેમા વધી રહ્યા છે. આ સમસ્યા મૂત્ર માર્ગમાં સંક્રમણના કારણે હોય છે. તેના નિદાન માટે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી પણ લોકો ચિકિત્સકોના ચક્કર લગાવતા રહે છે.
આ સમસ્યા માટે આમળાનું જ્યુસ આ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આ શરીરમાં અન્ય રોગ સામે લડવામાં મદદરૂપ છે.
– રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી સાથે આમળાનુ જ્યુસ પીઓ.
– તેનાથી શરીરમાં રહેલા બધા ઝેરીલા તત્વ બહાર નીકળી જશે.
– તેનાથી પેટ અને કિડની સાફ થઈ જશે
– યૂરીન ઈંફેક્શનની સમસ્યા નહી રહે.
Latest posts by PT Reporter (see all)
- દીકરીના તોલેકોઈ ન આવી શકે!! - 1 November2025
- કડક શબ્દોનો પ્રભાવ - 1 November2025
- એસપીપી અને ઝેડડબ્લ્યુુએએસ દ્વારા પ્રેરણાદાયી ધાર્મિક પ્રવચનનું આયોજન - 1 November2025
