હસો મારી સાથે

પત્ની: સાંભળો, મકર સંક્રાંતિ આવી રહી છે હલ્દી કંકુમાં હું મારી બહેનપણીઓને શું ભેટ આપું?
પતિ: તારી બહેનપણીઓને મારો મોબાઈલ નંબર આપી દે.
***
પતિએ સ્ટેટસ અપડેટ કર્યુ, મકરસંક્રાતિ આવી રહી છે પતંગ પર તમારી પત્નિનો ફોટો ચિપકાવી તેને તમારાથી દૂર જતા જોઈ તેનો આનંદ લો.
પત્નીએ તરત કમેન્ટ કર્યું, આનંદ વધારે બમણો થઈ જશે જ્યારે પતંગ કોઈ બીજી પતંગથી પેંચ લડાવશે.

Leave a Reply

*