હસો મારી સાથે

મોબાઈલમાં બેલેન્સ નંખાવી નંખાવીને હવે આંખમાં બે લેન્સ નાખવાનો વારો આવી ગયો છે.
***
ઘણા દિવસો પછી ઓરગેનીક ઉંઘ લીધી. પંખો બંધ, એસી બંધ, સ્પ્લીટ બંધ. હેપ્પી શિયાળો…

Leave a Reply

*