Your Moonsign Janam Rashi This Week –
18th April – 24th April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે. તેથી સરકારી કામ કરતા નહીં. તમારી અગત્યની ચીજ વસ્તુ તમારી સામેજ પડેલી હશે છતાં તમને નહીં દેખાય. કામનોે બોજો વધવાથી માથાનો દુખાવો અને એસીડીટીથી પરેશાન થશો. પ્રેશરની તકલીફ હોય તો બેદરકાર રહેતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

The Sun’s rule till 4th May advises you against doing any government related work. You will not be able to spot an important item of yours, despite it being right in front of your eyes. Due to an increase in work, you could suffer from headaches and acidity. If you suffer from Blood Pressure, do not neglect it. Pray the 96th Name, ‘Ya Rayomand’ 101 times, daily.

Lucky Dates: 18, 19, 23, 24.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામો વીજળીવેગે પૂરા કરશો. પૈસાની લેતી દેતી કરવામાં સફળતા મલશે. લેણાના પૈસા પાછા મેળવી શકશો. કોઈને નાણાકીય મદદ કરતા નહીં. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં માન મળશે. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Venus’ rule till 14th May helps you complete your important work at the speed of lightning. You will be successful in your financial transactions. You will be able to retrieve your debts. Avoid giving financial help to others. You will receive respect at your workplace. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 22.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા તરફથી સારા સમાચાર મળશે. ઘરમાં મોજશોખ પાછળ ખર્ચ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મિત્ર મંડળમાં માન મળશે. નાની મુસાફરીનોેેેેેે પ્લાન કરી શકશો તેમાંથી ફાયદો મળશે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 18, 19, 21, 24 છે.

Venus’ ongoing rule brings you good news from family members. You will be able to spend on luxuries and entertainment. Financial stability is indicated. Your friends will respect you. A small travel plan will prove to be beneficial. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 21, 24.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા હાથમાં આવેલા કામ સમય પર પૂરા નહીં કરી શકો. જેના પર વિશ્ર્વાસ રાખશો તે જ વ્યક્તિ દગોે કરશે. મીઠુ બોલનાર વ્યક્તિથી સંભાળીને ચાલજો. અગત્યના ડીસીઝન હાલમાં લેતા નહીં. સાથે કામ કરનાર વ્યક્તિનો સાથ નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

Rahu’s rule till 4th May will not allow you complete your work in time. You could get betrayed by someone you trust. Beware of smooth talkers. Avoid making any decisions of importance. Colleagues will not be supportive. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 22, 23, 24.


LEO | સિંહ: મ.ટ.

05Leo

આવતા ત્રણ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 21મી એપ્રિલ સુધી ફેમીલીના પ્રોબ્લેમ દૂર કરી લેજો. 21મીથી 42 દિવસ સુધી શરૂ થતી રાહુુુુુુુુની દિનદશા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટા વિચારોથી પરેશાન થશો. કોઈને પ્રોમીશ આપતા નહીં. લેણાના પૈસા મેળવવામાં મુશ્કેલી આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

With three days left under the rule of Jupiter, try to resolve any family issues by the 21st of April. Rahu’s rule, starting from the 21st, will take a toll on your sleep and appetite. You could get troublesome negative thoughts. Avoid making any promises. You might not be able to retrieve money from your debtors. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 23, 24.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. ફેમીલી ડિમાન્ડ પૂરી કરી શકશો. હમણાં ઈનવેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં ફાયદો મળશે. વડીલવર્ગની સેવા કરી તેમની દુવાઓ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Jupiter’s rule till 22nd May ensures that you will not face any financial difficulties. You will keep receiving invisible help in all matters. You will be able to cater to the wants of your family. Investments made now will prove profitable in the future. Taking care of the elderly will earn you their blessings. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયતની કાળજી લેજો. નાની બીમારી મોટું રૂપ લઈ શકે છે. તમારા ઉપરી વર્ગને તમારા કરેલ કામ નહીં ગમે. તમારા અંગત માણસો તમને ચિંતા આપશે. તમારૂં સાચુ બોલેલું બીજાને નહીં ગમે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઉભા થશે. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

Saturn’s ongoing rule advises you to take care of your health. Even a small illness could blow up into a big one. Your seniors might not be pleased with your work. Those close to you could prove to be a cause for concern. Your truthful words will not gain favour with others. Squabbles between couples is indicated. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 23, 24.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લાં ચાર દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા ઈનવેસ્ટમેન્ટમાંથી લાભ મળતો રહેશે. 24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. નાણાકીય મુશ્કેલી આવશે. મિત્રોથી દૂર રહેજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. વાહન સંભાળીને ચલાવજો. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

With the last four days under Mercury’s rule, you will continue to benefit off your investments. Saturn’s rule till 24th May could bring in financial challenges. Try to stay away from friends. Avoid making purchases for the house. Drive/ride your vehicle with caution. Pray the Moti Haptan Yasht along with the Meher Nyaish daily.

Lucky Dates: 19, 20, 21, 22.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી દરેક કામ સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રો તરફથી ફાયદો મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

Mercury’s ongoing rule will help you do your work effectively and efficiently. Financial stability indicated. You will be able to cater to the wants of your family. Ensure to make investments. Friends could prove beneficial. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 23, 24.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા ત્રણ દિવસ મંગળની દિનદશામાં પૂરા કરવાના બાકી છે. 21મી સુધી વાહન સંભાળીને ચલાવજો. 21મીથી બુધની દિનદશા ચાલુ થવાથી તમારા મહેનતના નાણા મળી શકશે. ઘરવાળાને મનાવી શકશો. કામમાં દુશ્મનોથી આગળ નીકળી જશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

With the last three days remaining under the rule of Mars, ensure to drive or ride your vehicle with great caution. The start of Mercury’s rule will help you get your hard-earned money. You will be able to win over your family members. You will out-do your detractors at work. Pray the Tir Yasht daily.

Lucky Dates: 21, 22, 23, 24.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અગત્યના કામો જલદી પૂરા કરી લેજો. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. ખર્ચ કરવાં મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મિત્ર મંડળના મદદગાર થઈને રહેશો. દરરોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 22, 23 છે.

With the last week remaining under the rule of the Moon, you are advised to complete all your important works soon. Try to prioritize the wishes of family members. You will be able to spend freely as financially, things look good. You will prove helpful to your friends. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 22, 23.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. કામમાં સફળતા મળશે. મુસાફરી કરી શકશો. બીજાના મદદગાર બની તમારા કામ સહેલા બનાવશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. આજથી તબિયતમાં સુધારો આવશે. કોઈની સલાહ માનવાથી મનનો બોજો ઓછો થશે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

The Moon’s rule till 24th May brings you success at the workplace. Traveling is indicated. By helping out others, you will be able to ease your own workload. You will receive good news from abroad. Your health will show improvement from today. Listening to the advice of another will help lighten your mental bueden. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 23, 24.

Leave a Reply

*