Your Moonsign Janam Rashi This Week –
30th May – 05th June, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મનને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરી કરી શકશો. મનમાં કોઈ શંકા હશે તેનું સમાધાન મળી જશે. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. ઉપરી વર્ગ તમારા કામની કદર કરશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 30, 31, 4, 5 છે.

The peace-giving Moon’s rule will provide opportunity to travel. Your suspicions or doubts will soon be resolved. Financially, this is a good week. Your seniors will appreciate your work. A desired person will come to meet you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 30, 31, 4, 5.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લું અઠવાડિયું સુર્યની દિનદશામા પસાર કરવાનું બાકી છે. બપોરના સમયે ખૂબ કંટાળો આવશે. સાથે કામ કરનાર વ્યક્તિ ઈરીટેટ કરશે. લેતીદેતીના કામ એક અઠવાડિયા પછી કરજો. વડીલ વર્ગની તબિયત સંભાળજો. ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો કે પ્રેશરની તકલીફ આપશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

With the last week remaining under the rule of the Sun, you could feel a lot of lethargy in the afternoons. Your colleagues could prove to be irritating to you. Carry out any transactions related to lending or borrowing only after a week. Take care of the health of the elderly. The descending rule of the Sun could cause you headaches or Blood Pressure issues. Pray the 96th Name, ‘Ya Rayomand, 101 times daily.

Lucky Dates: 2, 3, 4, 5.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મનગમતી ચીજવસ્તુઓ લેવામાં સફળ થશો. મિત્રો તરફથી સારા સમાચાર મળશે. નવા કામ શરૂ નહીં કરતા ચાલુ કામમાં ફાયદો થશે. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. ધણી ધણીયાણીમાં પ્રેમ વધી જશે. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 31, 1, 4 છે.

Venus’ rule till 16th June makes it possible for you to indulge in purchasing your favourite articles. You will receive good news from friends. Avoid starting new ventures. Profits in ongoing projects is indicated. Financially, things will be good. Affection between couples will increase. A new person could come into your life. Pray to Behram Yazad daily.

Lucky Dates: 30, 31, 1, 4.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. ખર્ચનું પ્રમાણ વધી જશે પરંતુ નાણાંકીય મુશ્કેલી નહીં આવે. રોજના કામમાં મુશ્કેલી નહીં આવે. નવા મિત્રો મલવાથી ભવિષ્યમાં ફાયદો થશે. મુસાફરી કરવાથી મનને આનંદ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Venus’ ongoing rule will have you spending behind entertainment and enjoyments. Despite the increase in expenditure, there will be no financial difficulties. Your daily works will get done without any trouble. New friends will prove helpful in the future. Travel will bring you mental happiness. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 4, 5.


LEO | સિંહ: મ.ટ.

05Leo

છૈલ્લા 6 દિવસ રાહુની દિનદશા પસાર કરવાના બાકી છે. ઘરવાલાની તબિયતની કાલજી લેજો. ઉતરતી રાહુની દિનદશા તમારી નાની ભુલ પહાડ જેવી બનાવશે. પડોશીઓ સાથે મતભેદ થવાના ચાન્સ છે. નાણાંકીય બાબતમાં લેતીદેતી કરતા નહીં. બાકી 5મી જૂનથી શરૂ થતી શુક્રની દિનદશા તમારા બધા દુ:ખ દૂર કરી સુખ આપશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 31, 3, 5 છે.

With the last 6 days under Rahu’s rule, you need to take care of the health of your family members. Rahu’s descending rule could magnify your small mistake into a mountain. You could get into a squabble with your neighbours. Avoid any financial transactions related to lending or borrowing. Venus’ rule starting from the 5th of June will dissolve all your pains and bring you much happiness. Pray to Behram Yazad along with praying the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 31, 3, 5.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનશા ચાલશે નાના કામોમાં પણ મુશ્કેલી આવશે. કોઈ પણ કામમાં કોનિફડન્સ નહીં આવે. ખોટું ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય તેનું ધ્યાન રાખજો. અંગત વ્યક્તિ દગો કરી શકે છે. સાથે કામ કરનાર વ્યક્તિનો સાથ નહીં મળે. કરકસર કરી પૈસા બચાવતા ડબલ ખર્ચ થશે. દરરોજ દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Rahu’s rule till 5th July could pose challenges even in simple works. You might not feel confident in your work. Ensure you don’t end up making a wrong investment. A close person could deceive you. Colleagues will not be supportive. Despite your efforts to save money, you could end up spending double. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 1, 2, 3.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. કામમાં મુશ્કેલી નહીં આવે. અગત્યના કામ સરળતાથી કરી શકશો. જીવનસાથીનો સાથ સહકાર મળી જશે. ગામ-પરગામ જવાથી ફાયદો થશે. કોઈના મદદગાર બની શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 1, 4, 5 છે.

Jupiter’s rule till 23rd June helps you do your work without any difficulties. You will be able to perform important jobs with good speed. You will get the support / partnership of a life partner. Travel will prove beneficial. You will prove helpful to another. Financially, things will continue to get better. You will be able to cater to the wants of family members. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 1, 4, 5.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મેથી ગુરૂની દિનદશા 23મી જુલાઈ સુધી ચાલશે. કોન્ફિડન્સ સાથે કામ પૂરા કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. કામમાં ઘરવાળાનો સાથ મળવાથી નાણાકીય ફાયદો મેળવી શકશો. ચેરીટીના કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 3, 4 છે.

Jupiter’s rule starting 24th May up to 23rd July, helps you do all your work with great confidence. You will resolve financial issues. Health will be good. With the help of family members in your work, you will be able to reap financial profits. You will be able to do works of charity. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 31, 3, 4.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી રોજના કામમાં કંટાળો આવશે . નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ ખૂબ પરેશાન કરશે. ગામ પરગામ જવાના પ્લાન બનાવતા નહીં. તબિયતનુ ધ્યાન રાખજો જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. તમારા બોલવાથી કોઈને ખરાબ લાગશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.

Saturn’s ongoing rule could cause a feeling of lethargy in doing your daily chores. The employed could face the ire of the seniors. Avoid making any travel plans. Take care of your health. You could suffer from joint pains. Your words could end up offending another. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 1, 2, 3, 5.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

બુધની દિનદશા ચાલુ હોવાથી દુશ્મનની બોલતી બંધ કરી નાખશો. વધુ કામ કરી એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. સરકારી કામમાં ફાયદો થશે. જૂના રોકાણમાંથી પણ ફાયદો મલશે. મન ગમતી વ્યક્તિ ને મલી શકશો.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 1, 4 છે.

Mercury’s ongoing rule helps you to shut your enemies for good. Putting in more effort in your work could get you extra income. You will gain from government related work. You will also benefit from old loans. You will be able to meet someone you desire. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30, 31, 1, 4.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં જશની સાથે ધનલાભ પણ થતાં રહેશે. જે કામમાં બીજા ને નુકસાની દેખાતી હશે તેજ કામમાં તમે ફાયદો કરી બતાવશો. મિત્રો તરફથી માન મલશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. બચત કરી ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Mercury’s ongoing rule brings you professional fame as well as profits. You will be able to make profits off projects which are deemed loss-making by others. Friends will respect you. You will receive good news from abroad. Ensure to save money and invest. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 5.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. કોઈ પણ કામ વિચારી ને કરજો. કોઈ નવી ચીજવસ્તુઓ ઘરમાં વસાવતા નહીં. ભાઈ બહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. વાહન ચલાવતા હોય તો સંભાળી ને ચલાવજો એક્સિડન્ટ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 2, 5 છે.

Mars’ rule till 23rd June suggests that you think thoroughly before doing any work. Do not make any purchases/installations for the house. Squabbles with siblings indicated. Please drive/ride your vehicles very cautiously as you could meet with an accident. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 30, 31, 2, 5.

Leave a Reply

*