હસો મારી સાથે

હવે તો સબંધીઓ એ પણ ઉપાડો લીધો છે.
ગઈ કાલ રાતે ઓનલાઇન હતો, તો મેસેજ આવ્યો.
હજુ સુધી જાગો છો, શું કરો છો?
મે કીધું: સ્ક્રુડ્રાઈવર લઈને લોકડાઉન ખોલું છું.!
***
પતિ એની પત્ની ને કહે છે કે તને તૈયાર થવામાં વાર લાગે છે..
જો હું બે મિનિટ માં તૈયાર થઈ ગયો..!!
પત્ની કહે મેગી અને બિરયાનીમાં એટલો ફર્ક તો હોય જ ને?
***
રાખડીઓથી ભરેલો આખો હાથ જોઈને.!
પત્ની : આ શું..?
મેં કહ્યું : હજી બહાર સોસાયટીની બૈરાઓ પાસે બોલ, તમારા ભાઈ, તમારા ભાઈ!

Leave a Reply

*