બીપીપીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા યઝદી દેસાઈનો પ્રસ્તાવ

બ્રેકીંગ ન્યુઝ: યઝદી દેસાઇએ બીપીપી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પ્રસ્તાવ મુકયો છે. તેમની પત્ની અનાહિતા દેસાઈએ સંદેશ શેર કર્યો છે, હું ખુબ ભારે હૃદયથી જાણ કરૂં છું કે મારા પતિ યઝદી દેસાઈએ ચેરમેન/ ટ્રસ્ટી પદ પરથી રાજીનામું આપ્યું છે. બોમ્બે પારસી પંચાયત અને સમુદાય તેમને ઝડપી રીકવરી માટે શુભેચ્છા આપે છે.
એક બઝ છે કે અનાહિતા દેસાઈએ યઝદી દેસાઈની જગ્યાએ દાખલ થવું જોઈએ.
પારસી ટાઇમ્સને અનેક કોલ અને સંદેશા પ્રાપ્ત થયા છે કે અનાહિતા દેસાઇને સમુદાયના સભ્યોની મદદ કરવા તેમની નિરંતર પ્રતિબદ્ધતા અને સમર્પણને ધ્યાનમાં રાખીને, બી.પી.પી.માં બિનહરીફ સ્વાગત કરવું જોઈએ.

Leave a Reply

*