Your Moonsign Janam Rashi This Week –
27th March – 02nd April, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રીલ સુધી શુક્રની દિનદશા ચાલશે. ગામ-પરગામથી મનને આનદં મળે તેવા સમાચાર મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આવક વધવાના ચાન્સ છે. જયાં પણ જશો ત્યાં માન-ઈજ્જત મળવાથી આનંદ મળશે. પોતાની જાત પર જેટલો વિશ્ર્વાસ રાખશો તેટલા તમારા કામ સારી રીતે કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Venus’ rule till 13th April suggests that you will get pleasing news from overseas. Financially, things will be on the upswing. An increase in income is indicated. Receiving lots of appreciation and respect from all quarters will bring you much happiness. Your self-confidence will play a major role in the smooth and efficient execution of all your tasks. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 29, 30.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી મે સુધીમાં તમારા દરેક કામમાં સફળ થઈને રહેશો. ઓપોઝીટ સેકસ તરફથી સાથ સહકાર મળવામાં મુશ્કેલી નહીં આવે. તમારા કામ પર વધુ ધ્યાન આપશો. જો તમે પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકાને મનની વાત કહી દેજો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 29, 31, 01, 02 છે.

Venus’ ongoing rule brings you success in all your endeavours, up to the month of May. You will easily get support from members of the opposite gender. You will be able to focus more on work. Ensure to speak what’s on your mind with your better half. You will be able to find a way out of any financial issues. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 31, 01, 02.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાના કામ કરવામાં પણ સફળ નહીં થાવ. દરેક બાબતમાં નેગેટીવ વિચારો ખુબ આવશે. રાતની ઉંઘ ઓછી થઈ જશે. તબિયત બગડે તો ડોકટરની સલાહ લેવામાં વાર નહીં લગાડતા. ધનની લેતી દેતી કરતા પહેલા દસ વાર વિચાર કરજો. કોઈને નાણાકીય મદદ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 27, 28, 30, 01છે.

Rahu’s rule till 3rd April could pose challenges in completing even your smallest works. You will be inclined to think negatively about all things. You could lose sleep. Do not hesitate to consult a doctor if your health declines. You are advised to think things through ten times over before getting into any financial transactions related to lending or borrowing. Avoid extending financial help to anyone. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 30, 01.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. કુટુંબીક વ્યક્તિ તમારી વાત નહીં માનવાથી તમને દુ:ખ થશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવતી રહેશે. ખોટા ખર્ચાઓ વધવાથી માનસીક રીતે પરેશાન થશો. ઘરવાળાની તબિયતની ચિંતા રહેશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. બધા સાથે બોલવાનું ઓછું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 31, 01 છે.

Rahu’s rule till 4th May could harass you greatly. A family member’s refusal to see your point of view could hurt you. Financial strain is indicated. Unnecessary expenses could cause mental worry. You will be anxious about the health of family members. Your favourite person could get upset with you. Try to minimize interactions with people. Pray the Man Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 31, 01.


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામમાં જશની સાથે માન મળતા રહેશે. પાક પરવરદેગારની મહેરબાનીથી નાણાકીય બાબતમાં તમને ઈનવીજીબલ હેલ્પ મળી રહેશે. સગાઓના મદદગાર બનવાથી તેઓની ભલી દુવાઓ મેળવી શકશો. ચેરીટીના કામ કરવાથી મનને વધુ આનંદ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 30, 31, 2 છે.

Jupiter’s rule till 21st April continues to bring you ample fame and respect. With the blessings of God, you will receive anonymous financial help. Helping relative will gain you their blessings. You will find great contentment doing charitable works. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 30, 31, 2.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મીથી ગુરૂની દિનદશા શરૂ થતા 58 દિવસમાં તમારા દુ:ખને ભુલી જશો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મિત્રોનો સાથ મેળવવા માટે 23મી પછી ટ્રાય કરજો. બીજાઓના દીલ જીતી શકશો. દરેક કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.

Jupiter’s rule starting 23rd March, for the next 58 days, will dissolve all your pain. Financially, things will improve. Try to vie for the support of your friends only after the 23rd. You will be able to win over the hearts of others. You will achieve success in all your undertakings. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 01.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી અને સાથે શનિની નાની પનોતી ચાલતી હોવાથી ચારેબાજુથી ઘેરાયેલા રહેશો. જ્યાં ત્રણ સાધશો ત્યાં તેર તુટશે. એક કામ થશે ત્યાં ત્રણ કામમાં નુકસાની થશે. લોખંડ કે ઈલેકટ્રીક વસ્તુ વસાવતા નહીં. ઉપરીવર્ગ તરફથી પરેશાની વધી જશે. ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 31, 01 છે.

Saturn’s ongoing rule, alongside its ongoing mini-panvati, will have you cornered by potential mishaps. One step forward will set you back by ten! Avoid purchasing or installing any electronic items or those made of iron. Senior colleagues could harass you. Ensure to pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 28, 31, 01.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામમાં મળેલી રકમમાંથી બચત કરવાનું ભુલતા નહીં. જૂના રોકાણમાં ફાયદો થતો હોય તો ફાયદાને બીજી નવી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. બુધની કૃપાથી તમારા કામકાજને પુરા કરવા માટે સાચા સલાહકાર મળી રહેશે. તમારા કામો સમય પર પુરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 01 છે.

Mercury’s rule till 17th April suggests that you ensure saving some amount from your income. If old investments yield profits, then invest these profits in new places. You will come across sincere advisors to complete your tasks. You will be able to complete your tasks in time. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 30, 31, 01.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમારા રોકાયેલા કામને ફરી ચાલુ કરવામાં થોડી મહેનત વાપરી કામ ફરી ચાલુ કરી શકશો. જૂની લેતી દેતી પુરી કરવા માટે બુધ્ધિબળ વાપરી અઘરા કામ સહેલા બનાવી દેશો. ઓછું કામ કરી વધુ ધન કમાઈ લેશો. અંગત વ્યક્તિને સાચી સલાહ આપી દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 02 છે.

Mercuty’s rule till 18th May suggests that a little extra effort will help re-start your stalled projects. By using your intelligence you will be able to resolve your old financial transactions smoothly. Even a little effort will yield lots of income. You will win over the heart of a close person with your sincere advice. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 02.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ ડીસીઝન લેશો તેમાં ક્ધફયુઝ થઈ જશો. દસ વાર વિચાર કર્યા બાદ ડીસીઝન ચેન્જ કરજો. ઘરની વ્યક્તિ નાની બાબતમાં નારાજ થઈ જશે. નોકરી કરતા હશો ત્યાં ઉપરીવર્ગ તફથી પરેશાની વધતી જશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ વધતી જશે. મનને શાંતિ જોઈતી હોય તો દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.

Mars’ ongoing rule will cause you much confusion about any decisions that you take. Think things through ten times over before changing your decisions. A family member will get upset with you over a petty matter. Your senior colleagues will continue to cause an issue at the work-place. Financial strain is indicated. To placate the mind, pray the Tir Yasht daily.

Lucky Dates: 26, 27, 30, 31.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસો ભરપુર આનંદમાં જશે. જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધનલાભ પણ મળશે. આડોશી પાડોશી સાથેના સંબંધો સુધરી જશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ઘરવાળાની સાથેના સંબંધ સારા સારી થશે. આજથી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.

The ongoing Moon’s rule brings much happiness to your days. You will be blessed with fame and wealth in all your endeavours. Relations with your neighbours will improve. Travel overseas is indicated. You will be able to resolve any financial difficulties. Relations with family members will improve. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 28, 29, 30, 01.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સરકારી કામ કરવા સફળતા નહીં મળશે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. હાઈ બીપી કે પેટની બળતરાથી પરેશાન થશો. અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જવાના ચાન્સ છે. કોઈની પણ જવાબદારી તમારા પર લેતા નહીં. સુર્યને શાંત કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 27, 28, 31, 01 છે.

Under the ongoing Sun’s rule, none of your government-related works will be successful, till 6th April. The health of the elderly could suddenly be on the decline. You could have to endure high BP or stomach related ailments. You could end up losing or misplacing items of importance. Do not take on any accountable responsibility for now. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 27, 28, 31, 01.

Leave a Reply

*