ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ તરફથી કોવિડ (બીજી લહેર) માટે રાહતનાં પગલાં

માર્ચ 2021ની મધ્યમાં શરૂ થયેલી કોવિડની બીજી લહેરે સમુદાયના સભ્યોને ભારે અસર કરી છે. આને માન્યતા આપતા, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશનએ એપ્રિલથી જૂન 07, 2021 સુધી, નીચેના ચાર્ટ મુજબ વ્યક્તિઓને ભંડોળ પૂરૂં પાડી રાહત આપી છે.

આ રાહત સંપૂર્ણપણે હોંગકોંગ, કેન્ટન અને મકાઓનાં ઝોરાસ્ટ્રિયન ચેરિટી ફંડસ તરફથી પ્રાપ્ત થયેલ ઉદાર દાનને કારણે શક્ય થઈ છે. રાહત / પુનર્વસન પ્રક્રિયા ચાલુ છે અને આગામી કેટલાક મહિનામાં ચાલુ રહેવાની અપેક્ષા છે.
– દિનશા કે. તંબોલી
ચેરમેન.

Leave a Reply

*