Your Moonsign Janam Rashi This Week –
21 May – 27 May 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમે સોશીયલ વર્ક ખુબ સારી રીતે કરી શકશો. પ્લાન બનાવી તમારા કામ પુરા કરી શકશો. રોજ બરોજના કામ વધુ ધ્યાન આપી કરતા ઉપરીવર્ગનું દીલ જીતી લેશો. નાણાકીય ફાયદો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.

The Moon’s rule till 25th June will enable you to do social works very effectively. You will be able to complete your work with good planning. In addition to executing your daily chores well, you will also win over your seniors at work. Financial profits are indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 21, 22, 26, 27


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાના દુખાવા અથવા પ્રેશર જેવી બીમારીથી પરેશાન થશો. સરકારી કામો કરતા નહીં. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

The ongoing Sun’s rule could bring on bouts of headaches or high Blood Pressure. Avoid doing any government-related work. A small mistake of yours could land you in big trouble. To reduce the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 22, 23, 24, 27


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક કામમાં મુશ્કેલી નહીં આવે. મુાકેલીભર્યા કાફમ સહેલાઈ અને જલદીથી પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ખર્ચ કરવામાં કરકસર નહીં કરો. જેટલો ખર્ચ કરશો તેટલું કામઈ લેશો. બીજાના મદદગાર બનશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 23, 25, 26 છે.

Venus’ ongoing rule will help you get all your work done with ease. Financial prosperity is indicated. You will not hold back on your expenditures. You will be able to earn back all that you spend. You will be able to help others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 23, 25, 26


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મોજશાખ પુરા કરવા માટે ગામ પરગામ જવાનો પ્લાન બનાવી શકશો. ઘરવાળા સાથે સંબંધ સારા રહેશે. ઘરમાં રીનોવેશન કરાવી શકશો. અપોજીટ સેકસનો સાથ મળવાથી ધન સહેલાઈથી મેળવી શકશો. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

Venus’ ongoing rule could have you making plans to travel abroad for fun and pleasure. Relations with family members will be good. You will be able to renovate your home. You will be able to earn income easily with the support of those from the opposite gender. Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates: 22, 23, 24, 27


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમારે છેલ્લા બે અઠવાડિયા રાહુની દિનદશા પસાર કરવાના બાકી છે. તમારી આજુ બાજુવાળા સાથે સંબંધ ખરાબ થવાના ચાન્સ છે. કોઈપણ કામમાં સફળતા નહીં મળે. 4થી જૂન પછી શરૂ થતી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 26 છે.

Rahu’s rule will last another two weeks. Relations with the neighbours could get bad. You might not taste success in any of your ventures. Venus’ rule, starting 4th June, will bring you lots of happiness. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 23, 24, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoઆજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. કોઈના મદદગાર બની શકશો. આવતી કાલથી રાહુ તમને આવતા 42 દિવસમાં પરેશાન કરી નાખશે. તમારા સીદા કામ ઉલટા કરી નાખશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. આવક ઓછી અને જાવક વધી જશે તેથી વધુ પરેશાન થશો. મનને શાંતિ મળે તે માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.

You will be able to spend today in peace. You will be able to help another. Starting tomorrow, Rahu’s rule for the next 42 days, will harass you greatly. It will turn your tasks topsy turvy. Expenses will rise. Increase in expenses and decrease in income will have you worried. For mental peace, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates:21, 25, 26, 27


LIBRA | તુલા: ર.ત.

07Libraગુરૂની દિનદશા ચાલુ હોવાથી રોજ બરોજના કામ સારી રીતે કરી શકશો. ફાયદા મલતા રહેશે. નાણાકીય મુસીબતમાં બહાર નીકળવાનો રસ્તો મળી જશે. કોઈ નવી વ્યક્તિ મલવાના ચાન્સ છે. માથા પરનો બોજો ઓછો કરી શકશો. ધર્મના કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Jupiter’s ongoing rule will help you do your daily tasks in a good manner. You will continue to benefit. You will find a way out of your financial problems. A new person could come into your life. You will be able to lessen your tensions. You will be able to do religious works. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા ત્રણ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને શારિરીક બાબતમાં પરેશાન કરશે. તબિયતની ખાસ સંભાળ લેજો. 24મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમને ભરપુર સુખ આપશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 23, 26, 27 છે.

You have the last three days under the rule of Shani. Its descending rule could impact you physically. Take special care of your health. Jupiter’s rule, starting from 24th May, will bring you immense contentment. You will be able to restart your stalled works. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.

Lucky Dates: 21, 23, 26, 27


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારે તબિયતની ખાસ દરકાર લેવી પડશે. તમારી નાની બેદરકારી મોટી મુસીબતમાં મુકશે. ધન ખર્ચ કરીને પણ તબિયતમાં સુધારો નહીં આવે. રોજના કામ કરવામાં મુશ્કેલી આવશે. ખોટી ભાગદોડ કરતા નહીં. પાક પરવરદેગારને બંદગી કરજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Saturn’s rule calls for you to take extra special care of your health. A small carelessness could land you in big trouble. Despte spending money, there will not be much improvement in your health. You will find it challenging to do your daily chores. Avoid running around unnecessarily. Pray with your heart to God. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે તમારા દરેક કામ બુધ્ધિ વાપરી જલદી પુરા કરી શકશો. જૂના કરેલા ઈનવેસ્ટમેન્ટમાં ફાયદો થશે. તમે બીજાને ખુબ સારી રીતે સમજાવી શકશો. મિત્ર મંડળમાં માન ઈજ્જત મળતા રહેશે. કરકસર કરી ધન બચાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 26, 27 છે.

Mercury’s rule till 18th June will help you complete all your work in a more speedy manner by using your intelligence. Old investments will yield profits. You will be able to convincingly put your point across to others. Friends will continue to appreciate and praise you. You will be able to save money with some effort. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 24, 26, 27


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બને તો ડ્રાઈવીંગ કરતા નહીં. ઘરથી દૂર જવાનું રાખતા નહીં. કાલથી શરૂ થતી બુધની દિનદશા 20મી જુલાઈ સુધી તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી તમને સીધો રસ્તો બતાવશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. જે મળે તે લેતા જજો. આજે ‘તીર યશ્ત’ અને કાલથી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.

Today is the last day under the rule of Mars. Try to avoid driving/riding your vehicle. Do not get out of the home. Mercury’s rule starting tomorrow, till 20th July, will help you restart your stalled works and show you the right path. You will be able to retrieve your stuck funds. Take whatever you can get. Pray the Tir Yasht today, and starting tomorrow, pray the Meher Nyaish daily.

Lucky Dates: 22, 24, 25, 27


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ત્રણ દિવસમાં અગત્યના ડીસીઝન લઈ લેજો. ફેમીલીની ડિમાન્ડ પુરી કરજો. 24મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા સુધરેલા કામ બગાડી દેશે. નાણાકીય તંગીમાં આવી જશો. કોઈ સાથે ખોટી બાબતમાં બોલાચાલી કરી તમારા કામને ખરાબ કરશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ તથા 24મીથી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.

Make all you important decision in these 3 days. Fulfill the wants of your family members. Mars’ rule, starting on 24th May, for the next 28 days, will spoil and undo your good efforts. Financial shortfall is indicated. By arguing or fighting with others, you could end up ruining your work. Pray the 34th Name, ‘Ya Beshtarna’ till the 24th and after that, pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 22, 23, 26

Leave a Reply

*