એડવોકેટ અને સામાજિક કાર્યકર – કેરસી કે. દેબુ, જેઓ રાષ્ટ્રીય લઘુમતી આયોગ (એનસીએમ) ના ઝોરાસ્ટ્રિયન (પારસી) સભ્ય તરીકે સેવા આપે છે, તેમની હવે કેન્દ્ર સરકાર દ્વારા વાઇસ-ચેરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઔપચારિક જાહેરાત મુજબ, દેબુને એનસીએમના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે, સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યાની તારીખ 24મી નવેમ્બર 2021થી બાકીના ત્રણ વર્ષના સમયગાળા માટે.
Latest posts by PT Reporter (see all)
- બાયો-ક્લોક એટલે તમારૂં માઈન્ડ-સેટ - 9 November2024
- પ્રામાણિકતા અને નમ્રતા પર નિર્મિત જીવનની ઉજવણી બીપીપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપે છે - 9 November2024
- બોમન ઈરાની ધ મહેતા બોયઝ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા – શ્રેષ્ઠ અભિનેતા (આઈએફએફએસએ ટોરોન્ટો) અને દિગ્દર્શક ડેબ્યુ (એસએએફએ) એવોડર્સ – - 9 November2024