Your Moonsign Janam Rashi This Week –
11 June – 17 June 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. થોડા વધુ કલાક કામ કરીને અગત્યના કામ પુરા કરી શકશો. તમારા કામ કરવા માટે મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય ચિંતા ઓછી થતી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 17 છે.

With 2 weeks remaining under the Moon’s rule, you are advised to put in a few extra hours and ensure the completion of your important tasks. Friends will be helpful in completing these tasks. Financial concerns will reduce. You can make purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 15, 17


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને લાંબો સમય ચાલે તેવા ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 26મી જુલાઈ સુધી તમે કરેલા કામમાં જશ મળો સાથે સાથે પ્રમોશન મળવાના ચાન્સ છે. તબિયતમાં સુધારો થવા લાગશે. ખોવાયેલો સેલ્ફ કોન્ફીડન્સ પાછો આવશે. નાણાકીય બાબતમાં સારા સારા રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

The Moon will rule you for a long time now, till 26th July. You will receive great fame in your workplace. You could also expect a promotion at work. Health will improve. Your self-confidence will return. Financial prosperity is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 16, 17


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લા 5 દિવસ શુક્રની દિનદશા ચાલશે. અપોજીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. 16મી જૂનથી સુર્યની દિનદશા શરૂ થશે. જે પણ ફાયદો મળતો હોય તે લઈ લેજો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. સુર્યની દિનદશામાં માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 11, 13, 16, 17 છે.

You have 5 days remaining under the rule of Venus. You will get to know beneficial information from someone of the opposite gender. The Sun’s rule starts on 16th June, so you are advised to ensure to capitalize on all opportunities coming your way before that. Speak your mind with a favourite person. The onset of the Sun’s rule could cause headaches. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 13, 16, 17


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા મોજશોખ પુરા કરવામાં કોઈ કસર નહીં મૂકો. મિત્રો સગાઓમાં તમારી ઈમપ્રેશન વધી જાય તેવા કામ કરશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારા પ્રેમી કે પ્રેમીકાને મનની વાત કહી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Venus’ rule till 16th July will having you going all out for fun and entertainment. You will do work which will greatly impress your friends and relatives. Financial prosperity is indicated. You will be able to share what’s on your mind with your better half. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 14, 15


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂનથી તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા અધુરા કામ પુરા કરવામાં સફળ થશો. અપોઝીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ઘરવાળા સાથે બે ત્રણ દિવસનું વેકેશન એન્જોય કરી શકશો. ખર્ચ કરવાથી પરેશાન નહીં થાવ. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 11, 14, 16, 17 છે.

Venus’ rule starting 4th June helps you complete your unfinished projects. You will get to know important information which will prove beneficial to you from someone of the opposite gender. You will be able to go on a family vacation for a couple of days. Expenses will not worry you. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 14, 16, 17


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. નાના કામમાં પણ પરેશાન થશો. નાણાકીય બાબતમાં ખુબ મુશ્કેલીઓ આવશે. તમારા જ પૈસા તમને સમય પર નહીં મળે. મિત્રો તમારાથી દૂર થતાં જશે. દરેક બાબતમાં સાવધાન રહેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 17 છે.

Rahu’s rule till 5th July will rob you of your appetite and your sleep. You will face obstacles even in petty tasks. Financially, things could get tough. You will be unable to receive your own money in time. Friends will tend to alienate you. You are advised to be cautious in all things. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 12, 13, 15, 17


LIBRA | તુલા: ર.ત.

07Libra23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમે તમારા ફેમીલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. વડીલવર્ગની સેવા કરી મનને આનંદ મળશે. અગત્યના કામો પહેલા પૂરા કરજો. ગુરૂ તમને સફલતા મળે તેનો સીધો રસ્તો બતાવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 16, 17 છે.

Jupiter’s rule till 23rd June will have you catering to the needs of your family members and making them happy. Serving the elderly will bring you peace of mind. Ensure to complete important tasks first. Jupiter will bless you in finding the straight road ahead. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 13, 16, 17


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જુલાઈ સુધી તમે તમારા મુશ્કેલી ભર્યા કામ પણ સહેલાઈથી કરી શકશો. કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવવા ગુરૂ તમારી મદદ કરશે. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી બીજાના મદદગાર બનશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Jupiter’s ongoing rule till 23rd July, will help you execute even your challenging tasks with ease and effectivity. Jupiter will scoop you out of any difficult situation. Your financial prosperity will make you helpful towards others. Ensure to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. તમે આળસુ બની જશો. રોજના કામો સમય પર પુરા નહીં કરી શકશો. તબિયતની ખાસ કાળજી રાખજો. શનિ તમને માથાનો દુખાવો અને જોઈન્ટ પેઈન આપશે. ડોકટરની દવા પાછળ વધુ ખર્ચ કરવો પડશે. મગજને શાંત રાખવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 14, 16, 17 છે.

Saturn’s rule till 25th June will make you lethargic. You will not be able to complete your daily chores in time. Take special care of your health. You could suffer from joint-pain and headaches. You might end up paying heavily towards doctors. To pacify your mind, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 11, 14, 15, 17


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી દેશો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. કોઈ પાસે પૈસા લેવાના હોય તો 18મી પહેલા મેળવી લેજો. કોઈ કામ પુરા કરવા મિત્રો તરફથી મદદ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

This is the week under Mercury’s rule. You will be able to use your intelligence and tackle even difficult tasks smoothly. You will be able to make investments. You are advised to take/retrieve money from others before the 18th of June. Your friends will help you in completing your tasks. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 16


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારી બુધ્ધિ પ્રમાણે ધન કમાવી શકશો. જ્યાં તમને ફાયદો મળતો હશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. અટકેલા કામ પુરા કરવા મીઠી જબાન વાપરી બીજાનું દિલ જીતી કામ પુરા કરી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Mercury’s ongoing rule will enable you to earn good income with the use of your intelligence. You will naturally focus on those areas which will yield you profits. To restart your stalled works, you will use your words and win over others to get help get your work completed. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 16, 17


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. 14 દિવસમાં તમારા મગજને શાંત રાખવાની કોશિશ કરજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. ગુસ્સામાં કોઈ પણ જાતના ડીસીઝન લેતા નહીં. ભાઈ બહેન સાથે વાત ચીત ઓછી કરવાની રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 17 છે.

Mars’ rule till 23rd June, for 14 days, suggests that you try to keep your mind calm through this period. Drive or ride your vehicles with great caution. Do not make any purchases for the home. Do not make any decisions in anger. Try to minimize communication with your siblings. Pray the Tir Yasht daily.

Lucky Dates: 11, 12, 15, 17

Leave a Reply

*