Your Moonsign Janam Rashi This Week –
27 August – 02 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા અટકેલા કામ ચાલુ કરવા માટે બુધ્ધિનો ઉપયોગ કરી શકશો. ફયુચરના પ્લાન બનાવી શકશો. તમારા મનની વાત મનમાં રાખી નહીં શકો. સારા સમાચાર મલવાના ચાન્સ છે. શેર માર્કેટમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે.
શુકનવંતી તા. 27, 31, 01, 02 છે.

Mercury’s rule till 20th September suggests that you use your intelligence to restart your stalled projects. You will be able to make plans for the future. You will not be able to hold back things within yourself. You could be receiving good news. You are advised to invest in the share markets. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 31, 01, 02


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધ જેવા પરમ મિત્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ કમાશો તેમાંથી કરકસર કરી બચત કરી શકશો. બુધ્ધિ વાપરી માથાનો બોજો ઓછો કરી શકશો. મિત્રોને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. રોજના કામ રોજ પુરા કરવામાં માનશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 02 છે.

Mercury’s ongoing rule will bring fruition to your efforts of trying to save some money. You will be able to relieve your tensions by being intelligent about things. You will win your friends over with your sincere advice. You will ensure to complete your daily chores on time. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 02


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવશે. તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. ખોટી ભાગદોડ કરવાથી તબિયત બગડી જશે. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. બીજાનું ભલું કરવા જતાં તમારૂં ખરાબ થઈ જશે. તમારા ગુસ્સાને ઓછો કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 31, 01 છે.

Mars’ rule till 24th September will cause a lot of behavioural changes in you. You will tend to get angry over petty matters. Your health could suffer due to unnecessary efforts. You could suffer from headaches or fever. Trying to help another will cause you to spoil your own matters. To keep a hold on your temper, pray the Tir Yasht daily.

Lucky Dates: 27, 29, 31, 01


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામ સારી રીતે પુરા કરી શકશો. ચંદ્ર તમારા મનને ખુબ મજબૂત બનાવી દેશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નવા કામ મેળવવામાં સફળ થશો. વડીલોની સેવા કરવાથી તેમની ભલી દુવા મેળવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 02 છે.

The Moon’s rule till 26th September will help you complete your works efficiently. The Moon will greatly strengthen your mind. You could get an opportunity to travel abroad. You will be successful in getting new professional ventures. You will get the blessings of the elderly by being of service to them. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 28, 29, 30, 02


LEO | સિંહ: મ.ટ.

05Leo

 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે. તમે માથાના દુખાવા તથા હાઈપ્રેશરથી પરેશાન થશો. સરકારી કામોથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયતની ચિંતા રહેશે. કોર્ટ-દરબારના કામો માટે આગળની તારીખ લેજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

The Sun’s rule till 6th September could leave you suffering from high BP or headaches. Government related works will prove troublesome. The health of the elderly will cause you worry. Try to postpone any dates related to court-work. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 27, 28, 29, 30


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo16મી સપ્ટેમ્બર સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે. પહેલું કામ રીસાયેલા મિત્ર અને અપોઝીટ સેકસને મનાવી લેજો. શુક્રની કૃપાથી મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવી દેશો. મનની ઈચ્છાને દબાવતા નહીં. મોજશોખ કરવામાં કોઈ કસર નહીં છોડો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 01, 02 છે.

Venus’ rule till 16th September suggests that you prioritize winning back your friends who are upset with you, especially those belonging to the opposite gender. Venus’ blessings makes even challenging tasks easy for you. Do not repress your desires. You will go all out to indulge in fun and entertainment. There will be no shortage of money. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 31, 01, 02


LIBRA | તુલા: ર.ત.

07Libraતમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી લીધેલા ડીસીઝન તમને ફાયદો આપી જશે. મનને મકકમ રાખીને કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ મળવાના ચાન્સ છે. મનપસંદ સાથી મલવાના ચાન્સ છે. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 30, 01 છે.

Venus’ ongoing rule will prove your decisions to be beneficial to you. You will be able to work with a disciplined mind. Financially, things will continue to improve. You could bag new work projects. You could meet your life partner in this period. You will continue to prosper. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 30, 01


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તબિયતની ખાસ સંભાળ લેજો. અંગત વ્યક્તિ તમારી સાથે વાત કરી તમને નેગેટીવ વિચાર વાળા બનાવશે. સેલ્ફકોન્ફીડન્સ નહીં રહે. કોઈના પર વિશ્ર્વાસ રાખતા નહીં. અંગત વ્યક્તિ તમને દગો આપશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 01 છે.

Rahu’s rule till 6th September suggests that you take special care of your health. Those close to you might turn your mind negative with their talks. They could also end up deceiving you. You could lose your self-confidence. Avoid trusting others in this period. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 01


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં મુશ્કેલી, રૂકાવટ આવશે.તમારા કામમાં ભુલ શોધી ઉપરીવર્ગ તમને મેન્ટલી પરેશાન કરશે. નાણાકીય મુશ્કેલી આવશે. ઘરવાળાને લેણદાર પરેશાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 01 છે.

Rahu’s rule till 6th October will pose challenges in all your endeavours. Your senior colleagues could cause you much mental harassment by finding flaws in your work. Financial constraints are indicated. Your money-lenders could trouble you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 01


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી ધર્મ અને ચેરીટીના કામો કરવામાં આનંદ મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારા સાથે કામ કરનાર તમને દરેક બાબતમાં સાથ સહકાર મળતો રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જમીનના કામ અને શેર માર્કેટમાંથી ધન કમાઈ લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 02 છે.

Jupiter’s ongoing rule will have you feeling much joy in doing works related to religion and charity. Your colleagues at the workplace will be most supportive. Financial growth is indicated. You will earn profits from property and the share markets. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 02


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમે આવતા 58 દિવસમાં ધનની મુશ્કેલીમાંથી બહર આવી જશો. ગુરૂની કૃપાથી ખોટા ખર્ચા પર કાબુ મેળવવા સફળ થશો. ઘરનું વાતાવરણ અને ઘરવાળામાં ખુબ ચેન્જીસ આવી જશે. તમારા કરેલા કામની કદર થશે. લગ્ન માટે સારો સમય છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 01, 02 છે.

The onset of Jupiter’s rule for the next 58 days, will help to get you out of any financial difficulties. You will be able to control your wrongful or unnecessary expenditures. There will be a lot of changes in your home atmosphere as well as your family members. Your work will gain appreciation. This is a good time for marriage. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 28, 01, 02


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ સમય પર પુરા નહીં કરી શકો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. ખોટી જગ્યાએ વધુ ખર્ચ કરી નાખશો. શેર માર્કેટથી દૂર રહેજો. તબિયતની ખાસ કાળજી લેજો. સાંધાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 01 છે.

Saturn’s rule till 26th September will make it impossible to complete your important works on time. Expenses will keep increasing. You could end up spending excessively in the wrong place. Avoid dabbling in the share market. Take special care of your health. You could suffer from joint pains. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 01

Leave a Reply

*