Your Moonsign Janam Rashi This Week –
19 November – 25 November 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમે તમારા અધુરા કામ પુરા કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાં માન ઈજ્જત વધુ મળશે. નાણાકીય બાબતમાં ખુબ સારા સારી થતી જશે. જે પણ ધન મેળવશો તેને સારા કામ  પાછળ ખર્ચ કરી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે  દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Jupiter’s rule till 25th December brings you success in completing your unfinished works. You will receive appreciation and respect for all your endeavours. Financial prosperity is indicated. You will be able to employ your income towards good causes. For added graces of Jupiter, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી સુધી શનિની દિનદશા ચાલશે. ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. નાની નાની બાબતથી પરેશાન થઈ જશો. ખાવા પીવામાં બેદરકાર રહેવાથી તબિયત બગડી જશે. કોઈબી કામ સમય પર પુરા કરવામાં સફળ નહીં થાવ. ખાસ મિત્ર તમારાથી નારાજ થઈ જશે. શનિનાં દુ:ખને ઓછું કરવા માટે દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.

Saturn’s rule till 26th November. Its descending rule will make you lethargic. You will get worried over small matters. Not paying adequate attention to your diet could spoil your health. You might not be able to complete any work on time. Your close friends will get upset with you. To reduce Saturn’s wrath, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 22, 23, 24


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજે તમારા અગત્યના કામો પુરા નહીં કરો તો 26મી ડિસેમ્બર સુધી તમારા કામ પુરા કરવામાં ડબલ મહેનત કરવી પડશે. કાલથી શનિની દિનદશા તમને માંદગી આપશે. હાઈ પ્રેશરથી પરેશાન થશો. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડશે. આજથી દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

If you don’t finish your important tasks today itself, you will have to put in twice the effort to get the work done, till 26th December. Saturn’s rule starting tomorrow could bring you illness. You could suffer from high BP. Couples could fight over petty issues. Starting today, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમારા લેણાના પૈસા પાછા મેળવવા માટે બને એટલી મહેનત કરી લેજો. મિત્રો તરફથી  લાભ મળશે. જૂના રોકાણમાંથી ફાયદો ઉપાડી લેજો. બુધ્ધિ વાપરી તમારા મુશ્કેલીભર્યા કામને સરળ બનાવી દેશો. ધનને બચાવવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

With Mercury’s rule till 19th December, you are advised to put in as much effort as needed to retrieve the money lent to others. Friends will prove beneficial. Retrieve the profits off your old investments. You will be able to make even challenging tasks easy, by using your intelligence. You will be able to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 20, 21, 22, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લા પાંચ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી આખા અઠવાડિયામાં વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. 24મી સુધી માંદગીના બીછાનામાં પડી નહીં જાઓ તેનું ધ્યાન રાખજો. 25મીથી બુધની દિનદશા તમારા મગજને ખુબ શાંત બનાવી દેશે. ભાઈ બહેન સાથે મતભેદ પડી જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 19, 21, 22, 25 છે.

You have five days remaining under Mars’ rule. Ensure to be very cautious while riding any vehicle all through the week. Ensure you do not fall ill till the 26th of November. Mercury’s rule, starting 25th November, has a very cooling effect on your mind. Squabbles between siblings is indicated. Pray the Tir Yasht daily.

Lucky Dates: 19, 21, 22, 25


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. ઉતરતી ચંદ્રની દિનદશા તમારા મનને મજબૂત બનાવી દેશે. તમે જે પણ ડીસીઝન લેશો તેે ડીસીઝન લીધા પછી તમે ડાઉટમાં આવી જશો. 26મીથી 28 દિવસની અંદર તમારો ગુસ્સો તમને પરેશાન કરશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.

This is the last week under the Moon’s rule. You will be successful in catering to the wants of family members. The descending rule of the Moon leaves you strong-minded. You might end up second-guessing decisions that you have made. From November 26th onwards, your temper could trouble you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 23, 24


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમે શીતળ ગ્રહ ચંદ્રની છાયામાં છો. તમારા મનને શાંત રાખીને કામ કરવામાં સફળ થશો. બીજાને સમજાવી પતાવીને તમારા કામને પુરા કરવામાં સફળ થશો. નાની મુસાફરીનો આનંદ  ઉપાડી લેજો. ચંદ્રની કૃપાથી તમારા મનને સ્ટેબલ બનાવી કામ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 21, 24, 25 છે.

The ongoing Moon’s rule helps you keep a calm mind while working. You will be able to convince others in helping you complete your tasks. You are advised to take the opportunity of a short trip. With the Moon’s blessings, you will be able to stabilize your mind and work. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 19, 21, 24, 25


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

હાલમાં સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામો કરવામાં સમય બગાડતા નહીં. ઘરમાં વડીલવર્ગની તબિયતની સાર સંભાળ લેવામાં કોઈ કસર કરતા નહીં. જે પણ કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. શાંત મગજને ગરમ થતા વાર નહીં લાગે. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

With the Sun’s ongoing rule, you are advised not to waste your time trying to get any government related works done. Put in all efforts to take care of the health of the elderly at your home. You will face harassment from seniors at work, over small matters. You could also become hot-headed. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્ર જેવા વૈભવ આપનાર ગ્રહની દિનદશા ચાલશે. મોજશોખ પાછળ ખર્ચ વધુ થતો રહેશે. રોજ બરોજના કામો ખુબ સારી રીતે કરવામાં સફળ થશો. બીજાના મદદગાર થવાથી વધુ આનંદમાં આવશો. જૂના મિત્રો ફરી મળવાના ચાન્સ છે. ઘરમાં વધુ શાંતિ રહે તે માટે દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 19, 22, 24, 25 છે.

Venus’ rule till 26th December will have you spending excessively over fun and entertainment. You will be able to do your daily chores efficiently. Helping others will fill you with great joy. You could reconnect with old friends. To ensure there is peace at home, pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 22, 24, 25


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં સમય વધુ પસાર કરવો પડશે. ધણી ધણીયાણીમાં પ્રેમ વધશે. એકબીજાના મનની વાત સમજતા વાર નહીં લાગે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામોમાં સફળ થશોે. ઘરમાં મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 20, 21, 23, 25 છે.

Venus’ ongoing rule has you spending time in fun and travel. Love will blossom amongst couples, who will be able to read each other’s minds. Sudden windfall is indicated. New ventures will bhe successful. You will be able to make the desired purchases for the home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 23, 25


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામો સમય પર પુરા નહીં કરી શકો. ખોટી જગ્યાએ ધન ખર્ચ થવાથી વધુ પરેશાન થશો. રાતની ઉંઘ ઓછી થઈ જશે. હાથની નીચે કામ કરતી વ્યક્તિ પરેશાન કરવામાં કોઈ કસર નહીં છોડે. નેગેટીવ વિચારો ખુબ આવશે. રોજ ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 19, 21, 22, 24 છે.

Rahu’s ongoing rule makes it difficult for you to complete even your small tasks in time. Spending your money in the wrong place will cause you to worry. You could lose your sleep. Your juniors at work will go all out to harass you. You will get inundated with negative thoughts. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 19, 21, 22, 24


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા પાંચ દિવસમાં ચેરીટી – ધર્મના કામો કરી લેજો. ઘરવાળા સાથે સંબંધમાં સારા સારી રહેશે. 24મીથી તમારા કામમાં ખુબ પરેશાની આવશે. બચ્ચાંઓ માટે સારૂં કરવા છતાં તમને જોઈએ તેવું રીઝલ્ટ નહીં મળે. રાહુ તમને ખુબ માનસિક ત્રાસ આપશે. અગત્યની ચીજ વસ્તુ ખોવાય જાય તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 23, 25 છે.

You are advised to do works of charity and religion in these 5 remaining days. Relationships with family members will be cordial. From November 24th, you could face a lot of challenges on your work front. Despite doing your best for the children, you will still not get the results you desire. Rahu could cause you great mental anguish. You could end up losing or misplacing important documents. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 23, 25

Leave a Reply

*