હોમમેડ ચીઝ સ્પ્રેડ

સામગ્રી: એક લીટર દૂધ, સ્વાદમુજબ મીઠું, એક વાટકી મોળું દહીં. (ચીલી ફ્લેકસ અથવા પીસેલી રાઈ, અથવા ગાર્લીક ઓપશન્લ)
રીત: એક લીટર દૂધ લેવું તેમાં થોડું મીઠું નાખવું અને લીંબુ અથવા વીનેગર નાખી દૂધને ફાડી લેવું. તેને એક કપડામાં બાંધી લેવું. બધુ પાણી નીતરાઈ જાય પછી તેને કાઢી લેવું તેમાં ચીઝના બ્રે ક્યુબ અને એક વાટકી ઘટ્ટમોળું દહીં લઈ મીકસરમાં ચર્ન કરી લેવું. (જો તમને ફલેવર જોઈતા હોય તો તેમાં તમે ચીલી ફલેક્સ, રાઈનો પાવડર અથવા પીસેલી ગાર્લીક મીક્સ કરી શકો છો.) પછી તેને પ્લાસ્ટીકના ક્ધટેઈનરમાં ભરી ફ્રીજમાં સેટ કરવા મુકવું તમારૂં હોમ મેડ ચીઝ સ્પેડ તૈયાર છે.

Leave a Reply

*