9 વર્ષ પરિવર્તનના, સુશાસનના, વિકાસના, સંકલ્પના

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે પારસી રંગભૂમિનાં માનનીય અભિનેતા પદ્મશ્રી યઝદી કરંજીયાના નિવાસ્થાને મુલાકાત લઈ એમને કેન્દ્ર સરકારના સેવા અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી.

પારસી રંગભૂમિના એનસાયકલોપિડીયા ગણાતા યઝદીભાઈને મળીને ખુબ આનંદ થયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર હેમાલીબેન બોધાવાલા સહિત હોદ્દેદારો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

*